________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮ અર્થ અહિં પંડિત પુરૂષની એવી પણ માન્યતા છે કે વિષય શુધ્ધાનુષ્ઠાન પણ ઉપચારથી યેગના અંગનું કારણ થાય છે, તે વાત પૂર્વે સંક્ષેપથી જણાવેલી છે. ૨૫૦.
વિવેચન –અહિં એટલે આ શાસ્ત્રમાં વેગ સ્વરૂપનો વિચાર કરતાં ત્રણ પ્રકારના અનુષ્ઠાનેમાં પ્રથમ વિષય શુધ અનુષ્ઠાન ઉપાધિથી–ઉપચારથી ભેગના અંગ રૂપે સ્વીકારાયું છે, તે પછી સ્વરૂપ શુધ અનુષ્ઠાન, અનુ. બંધ શુદ્ધ અનુષ્ઠાનને શા માટે સ્વીકાર ન થાય? અવય તેઓને વેગ સ્વરૂપે સ્વીકાર થયેલું છે, અને તે માનવું સંગત થાર્થ છે. તે વાત આ ગબિન્દુ શાસ્ત્રમાં સંક્ષેપ વ્યાખ્યાન કરવા વડે જણાવી છે કે-- “કુરછ ચણા, તથા મતા”
મુક્તિની જે ઈચછા માત્ર પણ વખાણવા યોગ્ય છે. કારણ કે તે અજ્ઞાનને ક્ષય કરનારી છે એમ પૂ એ માનેલું છે (અધિક શ્લોક ૨૧૬ માં જણાવ્યું છે.) તેને વિસ્તાર વિશેષ બીજા યેગના ગ્રંથેથી જાણવે. ૨૫૦
હવે આ અનુષ્ઠાને ગ્ય એવા અધિકારીઓને વિચાર કરતા કહે છે –
अपुनर्वधकस्यैवं, सम्यग्नीत्योपपद्यते । तत्तत्तन्त्रोक्तमखिल-मवस्थाभेदसंश्रयात् ।।२५१॥
અર્થ–આ ઉપર જણાવ્યું તે યુગની પ્રવૃત્તિ સમ્યગુભાવે-ન્યાયથી વિચારતા જેમ અપુનબંધકને મળે
For Private And Personal Use Only