________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૭
વૃક્ષના આલખને વધે છે અને અન્ય સખ ધથી મુક્ત રહે છે. તેમ આત્મ શુદ્ધ ભાવની વૃત્તિ વિનાશ પામતી નથી, ૨૪૯
વિવેચન:--જેને અંત:કરણમાં સત્ય તત્ત્વ જ્ઞાન પ્રગટ થયેલું છે, તેવા સવિવેકવાન ચાગના અધિકારી આને શાંત અને ઉદાત્ત એટલે જે અંતરના કષાયે ને ઉત્ક્રય શાંત પડે છે અથવા મૂલથી નાશ પામે છે, એવા મહાન ઉદાર ક્ષમા, માવ, આવ પ્રાપ્ત થાય છે. લાભના વિપ્લવ –તાક઼ાન થતુ નથી જેવી રાતે કાઈ વૃક્ષની ઉપર ઉત્પન્ન થયેલી વેલડીને પ્રાય: અન્ય વેલડી સાથે સંબધ માંધવાનું અશકય હોવાથી, વૃક્ષના રસને ગ્રહણ કરવાથી વૃક્ષના ગુઘે નાશ પામે છે, તેમજ પરમાત્મા વીતરાગ દેવ, સુસાધુ ગુરૂ તથા તેમના ઉપદેશેલે ક્ષમા, આલ, માદ જ આદિ ધમની શ્રદ્ધા આદર બહુમાન–પ્રેમ વડે સેવા કરતા, મહારથી ચૈત્ય. વંદન, પૂજા, સ્તુતિ વિગેરે ક્રિયા અનુષ્ઠાન કરતા, તેના ખલ વડે ઉત્તમ વિવેકપૂર્ણ જ્ઞાનમય શ્રધ્ધા થાય છે. માટે ખાદ્ય ક્રિયા અનુષ્ઠાન આંતર શ્રધ્ધાના પુષ્ટાવલખન રૂપ અને છે, અને તે મુક્તિ માટે થતા હોવાથી ઉપકારક છે. ૨૪૯
આ પ્રમાણે વિષયાનુષ્ઠાન, સ્વરૂપ શુદેવાનુષ્ઠાન, અનુઅંધ શુધ્ધાનુષ્ઠાન, આત્માની શુષ્કતા અને મુક્તિમાં હેતુ છે, તે વાત કહીને હવે એ ત્રણ અનુષ્ઠાના ભિન્ન ભિન્ન અવસ્થામાં કેવી રીતે ઉપકારક થાય છે તે જણાવે છે:-- इष्यते चैतदप्यत्र, विषयोपाधि सङ्गतम् । निदर्शितमिदं तावत् पूर्वमत्रैव लेशतः ॥ २५० ॥
For Private And Personal Use Only