________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
ફૂલને લાભ થાય છે. તેવી જ રીતે પરમાત્મા તીર્થંકર ધ્રુવ આદિના ઉપદેશ રૂપ બીજ વડે સદ્ ભવ્યાત્માના હૃદય પ્રદેશમાં ઉગેલા સફ્યેાગ બીજ રૂપ સમ્યક્ત્વ દર્શન, કાચના વિજય, ઉપશમ ભાવ, સારા વ્રત, પચ્ચક્ખાણુ, તપ જય વિગેરે સદ્દનુષ્ઠાને કે જે યમ નિયમ આદિ સ્વરૂપે છે, તે ચેાગના અધિકારીઓમાં અત્યંત સુંદર અને પ્રભાવવાલા છતાં શ્રેષ્ઠ મેક્ષ રૂપ લને દેનારા પ્રગટે છે. તે જ મહા પુન્યથી યુક્ત હાવાથી ઉત્તરોત્તર એટલે પ્રથમ કરતા બીજું વધારે યુદ્ધ તેથી ત્રીજી વધારે શુધ્ધ, એમ એક બીજાના ઉપાદાન કારણ રૂપે બનનારી સિધ્ધિએ ઉત્તમ-માક્ષલ તેના અનુબંધ–કારણ રૂપે થાય છે. એમ મહાન ઋષિયા, મહામુનિઓ કે જેમને પરમ શુધ્ધ ચાગની આરાધનાના અધિકાર પ્રાપ્ત થએલા છે, એવા તીર્થંકરા, ગણધરો, ચઉદ પૂધરા, મહાન શ્રુત સમુદ્રના પારંગત પૂજ્યેા જણાવે છે; કારણ કે જે શુધ્ધ ચેગ માર્ગોમાં અધિકારી હોય તેઓની પ્રવૃત્તિ ઉપર જણાવ્યા તેવા પ્રયત્નોથી વ્યાપ્ત હોય છે. ૨૪૮ તે કારણે હવે જણાવે છે કે:-- अन्तर्विवेकसम्भूतं, शान्तोदात्तमविप्लुतम् । नाऽग्रोभवळतामायं, बहिष्टाधिमुक्तिकम् ॥ २४६ ॥
અર્થ:અંત:કરણમાં પ્રગટ થયેલા વિવેક વડે વૃત્તિએ શાંત થાય છે, તેમજ ઉદાર ગુણ પણ પ્રગટે છે, તેથી ચિત્તમાં યોગીની જે પ્રવૃત્તિ થયેલ છે, તે વિનાશને નથી પામતી. જેવી રીતે વૃક્ષના થડમાં ઉભેલી વેલડી ઘણુ કરીને અન્ય લત્તા સાથે સ ંબંધિત થતી ન હાવાથી.
For Private And Personal Use Only