________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩ પાએ જણાવ્યું છે તે આ પ્રમાણે છે-તે મમૂકું મયૂરના વીર્ય અને મયૂરીના લેહીથી મિશ્ર બનીને એક રસ થાય છે. તેમાં ભાવમાં મયૂર બનનારે જીવ ગર્ભ ભાવે આવે છે, તે ઇંડાંમાં ગર્ભ ભાવે હેવા છતાં પોતાના અંગ ઉપાંગ, ચાંચ, પગ, તેના સુંદર દેખાવડા અવય તે રંગ બેરંગી ઈડાંમાં રહેલે ભાવી મારા પિતાની શક્તિ વડે સાધનારે થાય છે. તેના ફેલ રૂપ જન્મને પ્રાપ્ત કરવામાં કારણ થાય છે. અહિં એજ સમજવાનું કે અંડ અવસ્થામાં રહેલો સત્તા રૂપે માર છે, તે જ પ્રગટ ભાવે બહાર આવે છે, પણ પૂર્વે જેની સત્તા ન હતી તે પ્રગટ પણે બનતું નથી. કહ્યું છે કે--
“નારતો વિરે માવો, નામો વિઘરે ઘર”
જે વસ્તુ ખર વિષાણ રૂપે અસત્ છે તે કદાપિ સતપણને-વિદ્યમાન ભાવને નથી પામતી જેને સદ્ભાવ છે, ભાવ રૂપ સત્તા વતે છે–પદાર્થો છે તેને કદાપિ અભાવ નથી થતું. તેવી રીતે સદ્ગ રૂપ ધર્મના જે પૂર્ણ અધિકારીઓ છે, તેઓ ગર્ભાવસ્થામાં રહેલા હોવા છતાં પણ ભવિષ્યમાં જેવા કાર્યો તેમાં કરવાના હોય તેના બીજ ભૂત લક્ષણે પુન્ય બલના પ્રાગટય વડે જગતને જણાવે છે. આ પુત્રમાં અનેક ગુણ સંપન્નતાનું બીજ ઉપાદાને કારણે છે. ર૪૫
એ જ વાતને વિશેષતાથી જણાવે છે – प्रवृत्तिरपि चैतेषां, धैर्यात्सर्ववस्तुनि । अपायपरिहारेण, दीर्घालोचनसङ्गता ॥२४॥
For Private And Personal Use Only