________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં લાગેલા હોય તે અવશ્ય સારા પૂર્ણ ફલને પ્રાપ્ત કરનારી હોય, પણ એક પ્રવૃત્તિ વાંઝણું એટલ નિષ્ફલ ન જ હોય. દેશ કાળના પ્રસંગને ઓળખનારા હોય, તે જ મહાપુરૂષે સાગના ધર્મના અધિકારી છે. જેમાં પાપને આશ્રવ ન આવે પણ આશ્રવને કિનારે સંવર હોય. જેઓ જગતને સંસારના ભયંકર બંધનથી મુક્ત કરવા ઉપાય શોધતા હોય, જેમનામાં મેત્રી, પ્રમેહ, મધ્યસ્થ તથા કરૂણા ભાવના હોય, શત્રુ મિત્રમાં પણ સમતા ભાવે રહેતા હોય, તે સમ્ય–શુભ યેગ ધર્મના આરાધનારા અધિકારીએ જાણવા. ૨૪૪
હવે જે મયૂરનું દષ્ટાંત પૂર્વે જણાવ્યું છે તેને ઉપનય કરતા જણાવે છે –
જાત્ર શિવિદઈના, રાધે રોજ પદામિર स तदण्डरसादीनां, सच्छक्त्यादिप्रसाधनः ॥२४५॥
અથ–અહિં જે મયુરનું દ્રષ્ટાંત મહાપુરૂષોએ શાસ્ત્રમાં જણાવ્યું છે તે જેમ સારી મોરડીનું ઈંડું રસાદિક પિતાની શક્તિથી મોરના બાલને ઉત્પન્ન કરે છે, તેમ મહાપુરૂષેના આંદોલને જગતમાં સદ્ ધર્મને પ્રચાર કરે છે. ૨૪૫
વિવેચન –અહિં યોગ ધર્મમાં કેવો યોગી અધિકારી હોય, એ વિચાર જણાવતાં મયૂરનું દ્રષ્ટાંત આપે છે. જાતિવંત મયુરનું દષ્ટાંત યોગ વિષય વિચારમાં આદર્શ રૂપ હોવાથી શાસ્ત્રોમાં યોગ શાસ્ત્રને વિચાર કરનારા મહા પુરૂ
For Private And Personal Use Only