________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
ચક્ર, સ્વચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂમિકપ વિગેરે ઉપઢવાના અભાવ હોય છે અર્થાત તેવા ઉપદ્રુવા થતા નથી, જગતને મહાન આનદ થાય તેમાં તે તીર્થંકર આદિ સદ્ચેગ પ્રવર્તક નિમિત્તભૂત થાય છે. ર૪૩
આમ ગર્ભ અવસ્થામાં રહેલા મહાપુરૂષોના પ્રભાવને જણાવીને હવે અન્ય અવસ્થામાં પ્રગટ ભાવે કેવા ઉદય કરે તે જણાવતાં કહે છે:--
औचित्यारम्भिणोऽक्षुद्राः, प्रेक्षावन्तः शुभाशयाः । अवन्ध्यचेष्टाः कालज्ञा, योगधर्माधिकारिणः ॥ २४४ ॥
અ:--જે ઉચિત હૈાય તેવી ક્રિયા વડે સર્વ કરવા ચેાગ્ય કાર્ય ના પ્રારંભ કરે છે, જે અશ્રુ એટલે પેટમાં પવિત્ર વિચારવંત હાય છે, તેમજ તેની જે જે ક્રિયાપ્રવૃત્તિ થાય તે અવશ્ય સલવાલી જ હોય છે, તેમજ દેશ કાલના જાણકાર હોય છે. તેવા યાગી મહાપુરૂષો સ ચેગ ધર્મોના અધિકારી જાણવા. ૨૪૪
વિવેચનઃ—સર્વ કાર્યોમાં ચેાગ્યાયેાગ્યના વિવેક કરી જે ઉચિત-અવશ્ય કરવા ચાગ્ય હોય તેના જ પ્રારંભ કરનારા જે હોય, તેમજ અક્ષુદ્ર એટલે નીચ સ્વભાવના, ચાડીઆ, અન્યના દાષાને ઉઘાડા પાડનારા ન હોય, પણ ગંભીર મનના હોય. દરેક કાર્યમાં નિપુણ બુદ્ધિથી સૂક્ષ્મ ઉપયોગ વડે વસ્તુ તત્ત્વના વિચાર કરનારા હોય. તેમના માનસિક પરિણામે મુજ વૃત્તિવાલા હોય, અન્યનું ભલુ કરવામાં જ નિત્ય વિચાર કરતા હોય, તેમજ તેઓ જે જે ક્રિયાની પ્રવૃત્તિ
૨૬
For Private And Personal Use Only