________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
હેવા છતાં મહાર ઉદય પ્રગટાવી શકે છે. તે જ્યારે પ્રગટ. રીતે વિચારતા હોય, ઉપદેશ આપતા હોય, ત્યારે કેટલે મહાન ઉદય પ્રગટ થશે? આમ જગતને ઉચિત ઉદય વડે. મહાપ્રભાવ યુક્ત સદ્યગવાલા ભવ્ય કહે છે. ૨૪૨
જેથી આમ બને છે તે દ્રષ્ટાંતથી સમજાવે છે – जात्यकाश्चनतुल्यास्त-त्पतिपच्चन्द्रसनिभाः। सदोजोरत्नतुल्याश्व, लोकाभ्युदयहेतवः ॥२४३।।
અર્થ –ઉત્તમ જાતના સુવર્ણ સમાન, સુદ પડવેના ચન્દ્ર સમાન, ઉત્તમ તેજવાલા રત્ન સમાન સગવાલા ભવ્યાત્માઓ સ્વગુણ વૃદ્ધિની સાથે લેકમાં પણ મહાન અભ્યદય કરતા હોય છે. ૨૪૩
વિવેચન –જાતિવંત એટલે નકલી ભાવ વિનાનું, સ્વભાવિક રીતે ઉત્તમ જાતિનું સુવર્ણ પોતાના સ્વભાવે પ્રકાશમાન થાય છે, તેમ અથવા શુકલ પક્ષના પડવાને ચંદ્રમા સ્વભાવથી જ ક્રમે ક્રમે પોતાના તેજને વધારો કરે છે તેમ, અથવા સુંદર જાતિવંત ચિંતામણિ રત્ન પિતાના સ્વભાવિક તેજના વધારા વડે જગતમાં જેમ આનંદ આપે છે અને અંધકારને દૂર કરે છે, તેમ સગમાં પ્રવૃત્તિ કરનારા ભવ્યાત્માઓ મહાન પુન્યાનુબંધી પુન્ય વડે ગર્ભ અવસ્થામાં પણ જગતને મહાન ઉદય પિતના મહાસ્યના બલથી કરનારા થાય છે. તેઓ જન્મ લેવાના હેય, ત્યારે જગતના સર્વ જીને પૂર્ણ સાતવેદનીયને અનુભવ થાય છે, નરક જેવા
સ્થાનમાં પણ સુંદર સુખાકારી પ્રકાશ થાય છે, તેમજ જ્યાં તેઓની વિદ્યમાનતા હોય ત્યાં દુષ્કાળ, મારી, મરકી, પર
For Private And Personal Use Only