________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૯
ઉદાહરણ વડે આ પ્રમાણે જણાવે છે –
" जणणो सम्वत्थ विणिच्छपसु सुमइत्ति तेण सुमइ ળેિ ”
શ્રી સુમતિનાથ પ્રભુ માતા સુમતિના ગર્ભમાં હેતે છતે જગતના સર્વ પદાર્થો કે જેના સ્વભાવને સામાન્ય માણસ નથી જાણતા તેના યથાર્થ સ્વરૂપને નિશ્ચય કરવામાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ ભાવ થવાથી માતામાં ઉત્તમ -સારી બુદ્ધિને વિકાશ થયે, તે કારણે પ્રભુનું નામ સુમતિ જિન પડયું હતું. તેમજ
જમrs i arળો, કાળ કુવર તેા ખનિજો”
પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા પછી માતાને સારી રીતે "ધર્મ કરણ કરવાની ભાવના જાગવાથી પ્રભુનું નામ ધર્મનાથજી પડયું. તેમજ
“ કાળા વાળ કુવત્તિ મુજકુવો તખ્તા”
પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાને મુનિ જેવા સારા વ્રત પાળવાની ભાવના થવાથી પ્રભુનું નામ મુનિસુવ્રત થયું. આમ અત્યંત ધમી મહાપુન્યવંત આત્માઓ કે જેમને સદગની આરાધના ઉત્તમ ભાવે પૂર્વના કાલમાં થયેલી હેવાથી તેના પ્રભાવથી પણ તે યેગીએ ગર્ભમાં હોય ત્યારે પણ તેમની ઉતમ ભાવ લેશ્યાના બલથી ફેંકાયેલ દ્રવ્ય વેશ્યા વડે માતા, પિતા, કુટુંબ, નગર, દેશ અને સમગ્ર ખંડમાં અપૂર્વ ધર્મના આદેલને ફેલાવે છે, અત્યંત ધર્મના કાર્યો પણ કરાવે છે, આધિ, વ્યાધિ ઉપાધિથી મુક્ત કરીને મહાન ઉન્નતિ પ્રગટાવે છે. આમ ગર્ભમાં અપ્રગટ ભાવે
For Private And Personal Use Only