________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
હવે સગ પ્રવૃત્તિનું સમર્થન કરતા ભવ્ય જાતિવંત આત્મા જ્યારે પુન્યને ઉદય પ્રગટે છે ત્યારે કેવી કલ્યાણમય પ્રવૃત્તિ કરે છે તે જણાવતાં કહે છે કે –
एतस्य गर्भयोगेऽपि, मातृणां श्रूयते परः। વિચારમનિષત્ત, ગનચ્છાળ્યો મોરિયા ર૪૨
અર્થ:–સગવાલા ભવ્યાત્માએ ગર્ભવાસમાં રહેલા હેવા છતાં પણ માતા દ્વારા તેમને એવી ઉંચ આચરવા રોગ્ય ક્રિયા અનુષ્ઠાને કરાવાય છે કે તેથી જગતના મનુષ્ય માતાની બહુ પ્રશંસા કરે છે, એવા મહાન ઉદયવાલા તેઓ પ્રગટે છે. ૨૪૨
વિવેચન –એવા સગવંત ભવ્યાત્મા કે જે તીર્થકર, ગણધર, ચકવતિ વિગેરે જીવાત્માઓ જ્યારે માતાની કુક્ષિમાં ગર્ભાવસ્થામાં હોય છે, ત્યારે પણ માતાના હાથે સુંદર અને જગતમાં મહાન ઉપકાર કાર્યો કરાવે છે, કે જેથી જગતના લેકે માતાની મહાન પ્રશંસા કરે છે. એ મહાપુરુષે માતાને એવા પ્રકારના ઉચિત શ્રેષ્ઠ અનુછાને કરવાની ભાવના પ્રેરે છે, કે જેથી તે પૂજ્યની માતા જગતને વંદનીય–પૂજનીય થાય છે. અને માતા પિતા, કુટુંબ, કુલ, જાતિને પણ મહાન ઉદય-યશ-કીર્તિ જગતમાં થાય છે. આમ આગમ-શાસ્ત્રોમાં પ્રગટ રૂપે આપણે સાંભળીયે છીએ. આવા મહાપુરૂષે પિતાની સ્વયં શક્તિ વડે જગતમાં કેટલે મહાન ઉપકાર કરતા હશે તે જ વિચારવાનું છે. આવા મહાન પુન્યના ઉદયવંત સોગવંત સાચા ગવાલા યેગી ભવ્યાત્મા જગતમાં સદા જયવંતા વર્તા. તે શાસ્ત્રના
For Private And Personal Use Only