________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ શત્રુ બને છે. એટલે પરમાત્માને ભક્તિ કરનારે ભક્ત તે ન કહેવાય પણ શત્રુ જ કહેવાય. કારણ કે દ્વેષ ઈષ્યાં વિના આજ્ઞાને અનાદર કદાપિ નથી બનતે, તેમ નિશ્ચયથી માનવું. તે ઉપર એક દષ્ટાંત છે કે પરમાત્મા મહાવીર દેવના શાસન કાલમાં એક પરમ ગીતાર્થ ગુરૂને શિષ્ય દુષ્ટ શીલ આચારવાળો હોવાથી ગુરૂની હિત શિક્ષાને ન માનતા, ગુરૂ ઉપર દ્વેષ રાખીને લાગ સાધતા હતા. તેવામાં ગુરૂ સાથે સિધ્ધગિરિ ઉપર પરમાત્માના દર્શન કરી પાછા ફરતા ગુરૂ આગળ ગયા ને તે પાછળ રહ્યો. તેની નજરે એક મેટી પણ ગબડાવી શકાય તેવી શીલા પડી તે જોઈને પિતાની પાપી ઈરછા સિદ્ધ કરવા ગુરૂ તરફ તે શિલાને રડતી મૂકી, ગુરૂ તેને અવાજ સાંભળીને ચેતી ગયા અને ઉંચા ટેકરા ઉપર ચઢી ગયા, પછી પાછળ જોતાં તે કુશિષ્યની ચેષ્ટા જાણી તેને ત્યાગ કર્યો. તે કુલવાલ નામને શિવ અત્યંત કઠણ તપ એકાંતમાં કરવા છતાં અંતે અગમ્ય ગમન, હિંસા, મદિરાપાન વિગેરે પાપ કરીને ભયંકર નરકનો અતિથિ થયે. ૨૪૦
હવે તે વાતને ઉલટાવીને વ્યતિરેક ભાવે જણાવે છે –
न च सद्योगभव्यस्य, वृत्तिरेवंविधापि हि। न जात्वजात्यधर्मान्य-ज्जात्यः सन् भजते शिखी
_| ૨૪ . અર્થ–સારા સગમાં પ્રવૃત્તિ કરનારા ભવ્યા
For Private And Personal Use Only