________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪ भागमात्सर्व एवायं, व्यवहारः स्थितो यतः । તત્ર દરિ ચરા, સુન્નાગજ્ઞાનાં સરોવર પારરૂપ
અર્થ –આ બધો વ્યવહાર આગમમાં પ્રસિદ્ધ છે, તેથી તે વસ્તુને છોડીને હઠ–કદાગ્રહથી મોક્ષ માટે પ્રવૃત્તિ કરનારે મૂખને સરદાર છે. ૨૩૯
વિવેચન – આ બધે યેગમાર્ગ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનારા ભેગીઓને અવશ્ય ઉપયોગી છે, કારણ કે તેઓ વ્યવહારમાં રહેલા છે, તેથી આગમથી ત્યાગવા ગ્યને ત્યાગ કરવા માટે ને આદરણીય આરંભ કરવા માટે તેઓ પ્રવૃત્તિ કરે છે તે આગમ-શાસ્ત્ર સર્વજ્ઞ રૂપ આપ્ત ગુરૂએનાં વચન રૂપ છે. તેમાં શ્રદ્ધા રાખનારને જ સદગને લાભ પ્રાપ્ત થાય તેમ છે. પણ અન્ય નાસ્તિકને તે નથી પ્રાપ્ત થતું. કારણ કે સગની પ્રવૃત્તિથી જે લાભ થવા
ગ્ય છે તે આ ભવમાં પ્રત્યક્ષ-ઈદ્રિય ગેચર નથી પણ તે યુગનું ફેલ ઇદ્ધિઓથી અગેચર એટલે અપ્રત્યક્ષ છે. આવા અનેચર ફલમાં જેઓને શ્રદ્ધા હોય તે તેવા વેગના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે તે યુગમાં શ્રધ્ધા થવા માટે પરમ ગુરૂ વીતરાગ સર્વજ્ઞ પ્રણીત આગને ગુરૂગમપૂર્વકને અભ્યાસ કારણ બને છે, કારણકે તેઓ ગુરૂ અને આગમને આધીન રહેલા છે. તેથી વિરૂદ્ધ અજ્ઞાન યોગી પિતાના કપેલા માર્ગથી પ્રવૃત્તિ કરનારે યોગી પરમાથની અપેક્ષા વિના હઠથી પ્રવૃત્તિ કરનારે ચગી પરમાર્થિક લાભને કદાપિ નથી પામતે, તેથી તે માણસ
For Private And Personal Use Only