________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩
અર્થ –સત્ય યોગમાં આરંભ કરનારા જે યેગીએ છે તે નિશ્ચયતાથી આત્માદિકના પ્રત્યાયની અપેક્ષા રાખે છે, પણ તેમાં પ્રવૃત્તિ કરતે છતે પણ અન્ય જીવ કર્મની બહુલતાના કારણે સાગને આરંભ આત્માદિની પ્રતીતિના અભાવે નથી કરી શકો. ૨૩૮
વિવેચનઃ– જે યોગીને સત્ય યોગને આરંભ કર છે, તે યેગી નિશ્ચયથી આત્માનું સ્વરૂપ ગુરૂ પાસેથી અનુભાવપૂર્વક યથા સ્વરૂપે સમજીને તત્વરૂચિ અને સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરે છે એટલે આત્મા ગુરૂ તથા ધર્મ ચિન્હનું આલંબન અવશ્ય ઇચ્છે છે, તેને સાનુબંધ યોગા રંભક કહેવાય છે. એટલે આ યુગમાં પ્રવૃત્તિ થવામાં અનુબંધ–કારણરૂપ આત્માદિ તત્વની રૂચિ થયેલ હોવાથી તે ગીને સદગારંભક કહેવાય છે, કારણ કે તે મેક્ષના હતુરૂપે થાય છે. અન્યને વ્યવછેદ કરતા જણાવે છે કે, અન્ય એટલે પ્રથમ વિષયાનુષ્ઠાનમાં રહેલે, અને બીજા સ્વરૂપ શુધનુષ્ઠાનમાં આવેલે, જો કે યમ નિયમાદિકમાં પ્રવૃત્તિ કરતે છતે અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય અને અશુભ
ગના બલથી પરાધીન અવસ્થાને પામેલ હેવાથી, જીવાદિક તત્વના બોધથી રહિત હોવાથી, આત્મા ગુરુ અને લિંગ વિગેરે આત્માના અવધને નથી પામતે. તેથી તેવા જીવાત્માની પ્રવૃત્તિ અશુભ કર્મને આધીન હોવાથી, તત્ત્વજ્ઞાન અને વિવેક વિનય વિનાને હેવાથી તેની યમ નિયમાદિ કિયા સલ્ફલ માટે નથી થતી. ૨૩૮
પરંતુ જણાવે છે કે –
For Private And Personal Use Only