________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૨
" दंसणभट्टो भट्टो, दंसणभट्टस्स नत्थि निव्वाणं चरणरहिया सिज्यंति, दंसणेन विना नहि
""
દર્શન-શ્રદ્ધાથી જે ભ્રષ્ટ થયે તે સર્વ શુભ ગતિથી ભ્રષ્ટ થયેલા જાણવા. કારણ કે ચારિત્ર વિના પણ કદાચિત્ જીવ મુક્ત થાય પણ ચારિત્રવાન હોવા છતાં દર્શનના અભાવે મેાક્ષ કપિ પણ થતા નથી. આત્માદિક તત્વની જે પ્રતીતિ તે મેાક્ષનુ ઉપાદાન કારણ થાય છે. તેજ કારણે ખાત્માદિકની પ્રતીતિ મેાક્ષ માર્ગ માં ગમન કરતાં, હાથનું આલઅન આપીને દોરી જનારી છે તેમ જણાવ્યુ છે. મેડી ઉપર ચડતા નિસરણીનું આલંબન લેવું પડે છે તેમ મેક્ષ મહેલમાં ઉપર ચઢતા આત્માદિની શ્રધ્ધા નિસરણી રૂપ છે. તેમજ તે શ્રધ્ધા ચારિત્ર મડેલ ઉપર ચઢતા હાથમાં ઝાલીને ચઢવાના દોરડા સમાન છે. આમ જૈન દર્શનમાં પૂજ્ય ગીતાર્થી જણાવે છે. અન્ય લિંગમાં રહેલા પણ પરમાથી સ્વરૂપને પામેલા આત્માદિક તત્ત્વના યથાર્થ અનુભવ કરનારા મહિષ યોગિઓમાં મુખ્ય મહાપુરૂષોએ પણુ તેમજ જણાવ્યું છે. કારણકે તેએએ પરમ શુધ્ધ મૈાક્ષ માર્ગને જાણેલા હાવાથી અન્ય મુમુક્ષુઓને તે યથાર્થ દેખાડે છે, તેથી તેઓ તાત્ત્વિક રીતે ધાર્મિક છે. તેને આત્માદિકની માક્ષના હેતુ થાય છે તેમ જણાવે છે. ૨૩૭
શ્રદ્ધા
આ વાતને પ્રગટ કરતા જણાવે છે કે:
अपेक्षते ध्रुवं ह्येनं, सद्योगारम्भकस्तु यः । નામ્ય: વર્તમાનોવિ, સત્ર વૈયનિએનન્તઃ ૨૨૮૫
For Private And Personal Use Only