________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
પતનના કારણેાથી જો રહિત હોય તે
વિગેરેની સિધિ તે પ્રાપ્ત કરવા ચેગ્ય છે. કારણ કે તે જ માક્ષની સિદ્ધિ માટે સમજવી, પણ જેમાં પડવાના સંભવ હાય તેવા કારશેાની આચરણા ન કરવી. તેવા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયાની વિચારણા ન કરવી. ૨૩૪
આવતા
હવે તેથી વિપરીત જેમાં પડવાના કારણે ન ઢાય તેવી સિધ્ધિઓના વિચાર આપતા જણાવે છે:— सिध्ध्यन्तराङ्गसंयोगात्, साध्वी चैकान्तिकी भृनम् । आत्मादिप्रत्ययोपेता, तदेषा नियमेन तु ॥ २३५ ॥
અર્થ:——જેમાં અન્ય સિધ્ધિઓના કારણેા ( અંગ ) ના સચાગ હાય તેવી સિધ્ધિઓને જ નિશ્ચયથી એકાંત સાધ્વી સિધ્ધિ કહેલી છે, કારણ કે તે આત્માદિકના પ્રત્યયથી યુક્ત હાવાથી અત્યંત શુધ્ધતાવાલી સિધ્ધિ જાણવી.
૨૩૫
વિવેચનઃ—જે સિધ્ધિ અન્ય વિશેષ ગુણ રૂપ સિધ્ધિઓના અંગ રૂપ એટલે નિમિત્ત વા ઉપાદાન કારણુ રૂપે થાય, જેમ યથાપ્રવૃત્તિકરણ અપૂર્ણાંકરણ માટે હાય, અપૂર્ણાંકરણ ગ્રંથી ભેદ માટે થાય, ગ્રંથી ભેદ અંતરકરણ માટે થાય, અંતરકરણુ સમ્યક્ત્વ માટે થાય, સમ્યક્ત્વ દેશ ચારિત્ર વા સ` ચારિત્ર માટે થાય, ચારિત્ર સ` સવર ભાવ માટે થાય, સ` સંવર નિરા માટે થાય, નિર્જરા શુકલ ધ્યાન માટે થાય, શુકલ ધ્યાન ઘાતિકમના ઘાત માટે થાય, ઘાતી કર્મના ઘાત કેવળજ્ઞાન કેવળદન માટે થાય, કેવળ જ્ઞાન દન્ સ ક નિરા માટે થાય, સર્વ કર્મ નિરા
For Private And Personal Use Only