________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
રૂપ મા પુદ્ગલ ભાવની અભિલાષાને જે નિશ્ચયથી દૂર કરાવે, તેને જ વસ્તુત: સિદ્ધિ તરીકે માનેલી જાણવી, જેમકે વાસ કરવા ચાગ્ય ઘર પ્રાસાદ ના ધ્રુવ મ ંદિર આદિ માંધતા તેના પાયા નીચે રહેલા હાડકા વિગેરે શૂલ્યે જો દૂર ન કરવામાં આવ્યા હાય તે! મહામહેનત વડે કરીને થયેલા એવા પણ ભુવનમાં રહેતા આત્માઓ પુન્યના ઉડ્ડયન નથી પામતા. પરંતુ પ્રથમ જે ઉડ્ડય ડાય તે નાશ પામે છે, કારણ કે તેવા અશુદ્ધ હાડકા પાયામાં રહી ગયા હૈાય તે તે મહેલ અકસ્માત્ પડી જવાથી આત્મઘાત થાય છે. તેવી જ રીતે અહિં જેતુ' વિવેચન કરાય છે તે સિદ્ધિઓ જે મિથ્યા આગ્રહવાલી ન હાય, કુશા યુક્ત ન હોય, ભયકર પાપવાલી ન હાય, મેક્ષ રૂપ ફ્લુના ઘાત કરનારી ન હાય, તે જ સત્ય સિદ્ધિઓ કે જે મેાક્ષના ફૂલ સુધીની ગુણુ શ્રેણિમાં ઉપકારક થાય છે. તે સિદ્ધિરૂપ શક્તિ મિથ્યાત્વમય હોય કે પુદ્ગલ ભાગની વાસનાવાલી હોય. અને ક્રોધ, માન, માયા, ને લાભ યુક્ત ડાય તે તે શક્તિ આત્માનું ગુણસ્થાનકથી પતન કરાવી ચાર ગતિમાં ભ્રમણ કરાવનાર થાય છે. તેવી પાડનારી શક્તિ નકામી હાવાથી મેક્ષ માર્ગ તરફ ગમન કરાવતી નથી, તેથી તે મક્ષ રૂપ લ માટે થતી નથી. ૨૩૩
सिध्ध्यन्तरं न सन्धत्ते, या सावश्यं पतत्यतः । तच्छक्त्याप्यनुविध्यैव, पातोऽसौ तवतो मतः ॥ २३४ ॥
અર્થ: જે સિદ્ધિઓ અન્ય સિદ્ધિઓને પ્રાપ્ત કરાવવામાં કારણ–સંબંધ કરાવતી નથી તે અવશ્ય પહેવામાં
For Private And Personal Use Only