________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
ઉપર કરૂણાભાવ જાગે છે, તે વડે મોક્ષાભિલાષી આત્મા દેવ પૂજા, દર્શન, સ્તવન કરે છે, શુરૂ ભક્તિ, સાધર્મિક શક્તિ, હુ માન પૂર્વક ગુરૂ વંદન તથા પૂજા કરે છે. ને સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, નવકારસી, પારસી, આયખિલ, એકાશન, ઉપવાસ વિગેરે તપ, જપ, સ્વાધ્યાય, વ્રત, જીવદયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વિગેરેની પ્રાપ્તિ થાય છે. અથવા સાધુના ચિન્હ લેવાની અભિલાષા. થઈ ક્રમે ક્રમે ભાવ સાધુતાની પ્રાપ્તિ પણ થાય છે. આવી. સ્થિતિ પ્રાપ્ત થવી,તે મોક્ષ પ્રાપ્તિના માર્ગ પામવાના ચિન્હા જાણવા. કહ્યું છે કે:
" नन्दी तूरं पुन्नस्स, दंसणं संख पडहसदो य । भिंगार -छत्त- चामर-ज्ज्ञयपडागा पसत्थाई
""
જે આત્માને પુન્ય પ્રગટ થાય છે તે મહાન રાજ્યના રાજા બને છે, તેથી નિત્ય મંગલકારી વાજીંત્ર કે નદી, શંખ, પડતુ વિગેરે શબ્દ સંભળાય છે. ઉત્તમ.. ળશ વડે મસ્તક ઉપર અભિષેક થાય છે, તેમજ મસ્તક ઉપર છત્ર ધરાય છે, બંને માજી ચામર વીંઝાય છે, આગળ ધ્વજા-પતાકા વિગેરે ચાલે છે. આમ વખાણુવા ચેગ્ય અવસ્થા પ્રાપ્ત થવી તે પુન્યના મહાન ચિન્હો છે તેના નિત્ય અનુભવ થાય છે. તેવી જ રીતે મોક્ષ માર્ગીમાં ગમન કરનારા ભવ્યાત્માઓ જે આત્માને સંસારથી મુક્ત કરવાની અભિલાષા, સદ્ગુરૂઆના એ વિષે ઉપદેશ અને સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ, ચારિત્ર લેવાની ભાવના, દેવ ગુરૂ ધર્મો, ધર્મા ની ભકિત વિગેરે ચિન્હા માક્ષની પ્રાપ્તિના સંપૂર્ણ સાધને
For Private And Personal Use Only