________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩
"
आत्मा तदभिलाषी स्याद् गुरुराह तदेव तु । તહિ તેનિાતત્ર, સમૂળ સિદ્ધિસાધનમ્ ॥૨૩૨૫
અર્થ:—આત્મા પાતાના સ્વરૂપને જાણવાની ઇચ્છા કરે, ગુરૂવર તે આત્માના સ્વરૂપના ઉપદેશ આપે, તે સ્વરૂપને આપણે તેના ચિન્હથી સંપૂર્ણ જાણીએ એમ તે ત્રણના ખલથી વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થાય છે. ૨૩૨
વિવેચન:આત્મા સમયે સમયે નવા નવા જ્ઞાન, દન, ચારિત્ર, તપ, ઉપયેગ રૂપ અનુષ્ઠેય ભાવને પામનારા છે. તેના ત્રણ પ્રકારો આ પ્રમાણે છે. જ્યાં સુધી માદ્મ પુદ્ગલ પરિણામરૂપે ધન, કુટુ ખ આદિમાં મમત્વભાવ અને શરીર ઇંદ્રિય તેજ હું આવા વિચારોની પર'પરા પર્યાય રૂપે કરે છે, ત્યાં લગી તે તે અહિરાત્મા છે, તેવી સ્થિતિમાં જીવાત્મા માક્ષને અર્થે કાંઇ પણ પ્રયત્ન કરી શકતા નથી. પરંતુ જ્યારે આત્મા ભવાભિન દિત્વના ત્યાગ કરીને મોક્ષને અભિ લાષી થાય છે, ત્યારે તે મોક્ષ માર્ગ માં ગમન ચેગ્ય સારા અનુષ્ઠાન કરવાના આરંભ કરે છે, તેવા પ્રકારની શુભ પ્રવૃત્તિ અંતરાત્મભાવ પ્રગટાવે છે. એટલે સઅનુષ્ઠાન કરવાની અભિલાષા જાગવાથી સદ્ગુરૂની ઉપાસના કરે છે, તેથી ચેાગ્ય જાણી પૂજ્ય ગુરૂ-ધના ઉપદેશક તે ભવ્યાત્માને યાગ્ય સદ્ અનુષ્ઠાનના ઉપદેશ કરે છે, અને ચા સ્વરૂપ અનુભવ કરાવે છે. ત્યારે માટે તે અંતરાત્માને અત્યંત તીવ્ર ભાવના પ્રગટે છે. તેને સમભાવે, સર્વંગ ભાવે અને નિવેદ્ય ભાવે દેવ ગુરૂના ઉપદેશમાં આસ્તિકય ભાવ થાય છે, તેથી સર્વ જીવાત્માએ
For Private And Personal Use Only
આત્મ સ્વરૂપ તત્ત્વની પ્રાપ્તિ