________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮ માટે ઈચ્છા રાખતે છતે, જેઓ સત્કાર પ્રેમપૂર્વક બહુમાન કરવા યેય છે તેવા ગીતાર્થ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને શ્રાવક વિગેરે સુવિહિત પૂજ્ય પ્રત્યે, તેમજ જ્ઞાન ક્રિયા ધ્યાનમાં નિત્ય પ્રવૃત્તિ કરનાર તથા બીજા મેક્ષાથી આત્માઓને જ્ઞાન ક્રિયામાં નિત્ય પ્રવૃત્તિ કરાવનાર, તે પૂજ્ય પ્રત્યે સત્કાર પ્રતિપૂર્વક બહુમાન કરે છે, તેમજ વીતરાગ દેવની પૂજા, ભકિત, સ્તવન સ્તુતિ તે પણ પ્રેમ ભકિતપૂર્વક આદર સહિત કરે છે. તેમજ આ બધું હું રાજા શેઠ કે જ્ઞાની છું એવા અભિમાનને છેડી કરવું જોઈએ. કારણ કે જે અભિમાન માયાને છેડીને દેવ, ગુરુ, ધર્મ, સાધર્મિક પ્રત્યે પ્રેમપૂર્વક સત્કાર સન્માન કરે છે, તે તેમના ધર્મના ગુણરાગથી કરે છે, અને તેથી તેને પ્રમાદ ભાવનાને પ્રાપ્ત થાય છે. તેથી તે ભવ્યાત્મ પુન્યાનુબંધ પુન્યની વૃદ્ધિ કરતે, વખાણવા યેગ્ય અપૂર્વ શકિતને પામતે છતે વીતરાગદેવ પ્રણીત શાસ્ત્રીની આજ્ઞા ગીતાર્થ પાસેથી પ્રાપ્ત કરી તે શાસ્ત્રને આધીન રહીને, યમ, નિયમ, રૂપ વ્રત પચ્ચખાણ, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, આયંબિલ, ઉપવાસ, અભિગ્રહાદિક ધર્મ ક્રિયામાં પરાયણ રહ્યો છો, અનાદિ કાલના બાંધેલા આપણુ કમલને શાસ્ત્રોની આજ્ઞાને આધીન રહીને, ઉપગપૂર્વક કિયા કરી ખપાવતે મહાન નિર્જરાને પ્રાપ્ત કરતે ધર્મ શુક્લ ધ્યાનના ચગે. સદ ચિદાનંદને ભકતા બને છે. તેથી તેમની ક્રિયા મહાન. ફલને આપનારી થાય છે. ૨૨૭
તેથી વિપરીત પણે વર્તનારા જે જીવાત્માઓ છે તેઓની ક્રિયા કેમ સાદર પ્રાપ્ત નથી તે જણાવે છે –
For Private And Personal Use Only