________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭ કે “આંધળી દળે અને કુતરા લેટ ચાટે” તેમાં કેશીને મહેનતનું ફળ ન મળે અને ઘઉં નકામા જાય. તેમજ શાસ્ત્રકાર બીજું દૃષ્ટાંત આપે છે–જેમ આંધળે માણસ નગરમાં પ્રવેશ કરવા માટે ગમન ક્રિયા કરે છે, પણ તેનું દ્વાર આંખને અભાવે નહિ પામતે નગર કરતા અનેક આંટા માર્યા કરે, તે જેમ નકામા થાય, તેમ સમ્યગૂ જ્ઞાન શ્રદ્ધા વિનાની બાટા ક્રિયા જ્ઞાનાવરણદિ દેના બલથી હણાઈ ગયેલ હોવાથી સકામ નિર્જરા રૂપ ફલને આપની નથી. પરમાનંદ મોક્ષને પણ આપતી નથી. પરંતુ કાય કલેશ થતાં સંસાર ભ્રમણરૂપ અનિષ્ટ ફલને જ આપે છે. શ્રીમાન કુષ્ણદેવના પરમ ભકત વીરા સાલવીએ કૃષ્ણ સાથે ભગવાન નેમિનાથને કાયાથી શ્રધા ભકિત વિના વંદન તે કર્યું, પણ કાય કલેશ સિવાય બીજા ફલરૂપ પુન્યને ન પાપે તેમ સમજવું. ૨૨૬
એમ કેમ બને તે કહે છે – यः श्राद्धो मन्यते मान्या-नहङ्कारविवर्जितः। गुणरागी महाभाग-स्तस्य धर्मक्रिया परा ॥२२७॥
અર્થ:–જે શ્રાવક માનવા-સત્કારવા એગ્ય પૂજ્ય પુરૂષે તથા તેમના વચનેને અહંકાર તથા માયાને છોડત છતે માને છે, સન્માન કરે છે, તે ગુણાનુરાગી મહાન ભાગ્યશાલીની કરેલી ધર્મ અનુષ્ઠાન વિગેરે ક્રિયા મહાન ફેલને આપનારી થાય છે. ૨૨૭
વિવેચન –જે શ્રાવક શ્રદ્ધાપૂર્વક મોક્ષમાર્ગની પ્રાપ્તિ
For Private And Personal Use Only