________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
રૂપ પુન્યનું ઉપાદેય છે, તેમાં કારણ થાય છે. જે સંસારી છદ્મસ્થ આત્માના જ્ઞાનાદિક આવરણાથી વિવેક ચક્ષુ નમ્ર થયેલી છે, તે આત્માને સર્વજ્ઞ શાસ્ત્રોના અભ્યાસ કરવાથી પારમાર્થિક અનુભવ વડે સત્ય શ્રદ્ધાથી, પાંચે ઇંદ્રિયાથી અને મનથી પણ અગાચર વસ્તુને અનુભવ થાય છે, માટે શાસ્ત્ર જ્ઞાન તે જ સત્ય ચક્ષુ છે. તે જ કારણે તે આગમ ભવ્યાત્માને પરમ ઈષ્ટ જે સર્વ કરતાં મહાન અર્થ છે, તેની સિદ્ધિ એટલે મોક્ષની પ્રાપ્તિનું પરમ કારણું થાય છે. ૨૨૫
તે માટે જણાવે છે કેઃ—
न यस्य भक्तिरेतस्मि - स्वस्य धर्मक्रियापि हि । અન્યમેક્ષાક્રિયાનુયા, મેોષાલા ।।૨૨।।
અથ: તે શાસ્રો ઉપર જેની ભકિત નથી તેની કરેલી બધી ધર્મીક્રિયા આંધળા માણસની ક્રિયા સમાન સારા ફૂલને નથી આપતી, પરંતુ કર્મના ઢોષથી ઉલટા ફૂલને આપે છે. ૨૨૬
વિવેચન:—જે ધર્મોના અએિની ભકિત એટલે વિનય, વૈયાવચ્ચ, બહુમાન વિગેરે શાસ્ત્ર અને ગીતા ગુરૂએ વિગેરે ઉપર યથાસ્વરૂપે એટલે શ્રદ્ધાપૂર્વક નથી, અથવા દેવ પ્રત્યે નમસ્કાર મનમાં પ્રેમ બહુમાન વિગેરે પૂર્ણાંક નથી, તેમની ધર્મક્રિયા એટલે દેવવદન, ગુરૂવંદન, સામાયિક, પાષધ, પ્રતિક્રમણ, તપ, જપ, આયબિલ ઉપવાસ વિગેરે તથા આતાપના કેશ લેાચન વિગેરે મુ સાચા ક્લને નથી આપી શકતા. લેકમાં એક કહેવત છે
For Private And Personal Use Only