________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૩
કરવા ગ્ય જ્ઞાન દર્શન ચરિત્ર રૂપ ક્રિયા વેગને ત્યાગ કરીને જે આત્માથી વિરૂદ્ધ અર્થ અને કામમાં અત્યંત આસક્તિ ધરી જીવ હિંસાદિ અઢારે પાપ સ્થાનેને સેવે છે તે અહિત એટલે અનેક દુ:ખને ભગવતે વિનાશને પામે છે. ૨૨૩ તHસર , શાસ્ત્રાન્ન
નોદirsરિમ-કaો પવારકા
અર્થ –તે કારણે ધર્મની ઈચ્છા કરનારા શાસ્ત્રમાં કહેલા મેક્ષના ઉપાયને નિત્ય આદરે છે અને તેમ કરનારના પ્રયત્નની પ્રશંસા કરે છે, તે ધન્યવાદને પાત્ર છે. કારણ કે મોહ રૂપ અંધકારથી ઘેરાયેલા આ સંસારમાં શાસ્ત્ર રૂ૫ દીપક જ્ઞાનમય પ્રકાશ કરે છે. ૨૨૪
વિવેચનઃ–પૂર્વે જણાવ્યા પ્રમાણે જે પરમ ઉપકારી વીતરાગ પરમાત્માએ ભવ્યના ઉપકાર માટે ધર્મના સ્વરૂપ બતાવનારા શાસ્ત્રોનું પ્રતિપાદન કરે છે, તે જે ન કહેલું હોત તો આ જગતમાં મેટે અનર્થ થાત. કામ અને અર્થ માટે અનેક પ્રકારની જીવ હિંસા, ચેરી, જુઠું બેલવાનું અને વસ્તુઓને સંઘરી રાખીને અન્યને ન આપવાનું, પરિગ્રહ ભેગે કરવાનું, વ્યભિચાર કરવાનું, અન્યનું લુંટી લેવાનું વિગેરે પાપ કર્યો કરવાથી જીવને નરક, તિયચની
નિએમાં જન્મ મરણ કરવાનું થાત. આ મહાન અનર્થ રિકવા માટે ઉપકારી અરિહંતે, ગણુધરે, આચાર્યો વિગેરે. એ શાસ્ત્રની રચના કરીને આપણા ઉપર મહાન ઉપકાર
For Private And Personal Use Only