________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ર રવામાં પ્રવૃત્તિ કરે છે. અર્થ કામને ઉપદેશ વીતરાગ શાસનમાં નથી કર્યો, તેથી કાંઈ હાનિ થવાની નથી. બીજું કારણ એ પણ છે કે મહર્ષિ વાત્સાયને કામને ઉપદેશ. કામ શાસ્ત્રમાં કરેલ છે. તેમજ ભગવાન કૌટિલ્ય દેવે અર્થ શાસને ઉપદેશ કરે છે. અરિહંતેએ અર્થ અને કામ દુર્ગતિને હેતુ હોવાથી નથી ઉપદેશ્યા, તેથી કાંઈ જીવાત્માને મોટું નુકશાન નથી થયું. અર્થ અને કામને લાભ જીવાભાને ન મલે તેથી કાંઈ હાનિ નથી, પરંતુ જે મનુષ્યને ધર્મની પ્રાપ્તિ ન થાય તે સંસારના દુઓને અંત કેવી. રીતે આવે? તેના વિના અનેક અનર્થની પરંપરા વધે છે, માટે ધર્મને ઉપદેશ આપવાની વીતરાગના અનુયાયી આચા
દિકને આવશ્યકતા રહેલી છે. અહિં ક્રિયા એટલે. ચિકિત્સાકારક દષ્ટાંત પ્રગટ રીતે જણાવે છે. તે આ પ્રમાણે
"परिवन्जिउण किरियं, तीए विरुधं निसेवइ जो उ। अपवत्तम्गाउ अहिया, सिग्धं च संपावइ विनासं"।
જે કરવા ગ્ય કાર્યો છે તેને ત્યાગ કરીને તેની વિરૂદ્ધ જે આચરે છે તે થોડા કાલમાં વિનાશને પામે છે. એટલે વૈધે જે અનુપાન સાથે દવા લેવાની કહેલી હોય, તેવી રીતને ત્યાગ કરીને શરીરની સ્થિતિ વિરૂદ્ધ, થએલા રેગેને વધારે કરનારા ખેરાકનું અનુમાન કરવાની જે પ્રવૃત્તિ થાય તે અહિત એટલે રેગની વૃદ્ધિ થાય છે. અંતે મરણની પ્રાપ્તિ જલદી થાય છે. તેવી જ રીતે મોક્ષ માટે
For Private And Personal Use Only