________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૧
પુરૂષાર્થોને વિાધ જૈન શાસ્ત્રોમાં નથી કહ્યો, તેથી તે અર્થને કામથી જીવને તેના દુઃખથી બચવાને લાભ થશે, પરંતુ ધર્મનું જે વિધાન ન કરવામાં આવે તે મહાન અનર્થ થાય. અહીં વિદ્યાની ક્રિયાનું ઉદાહરણ જાણવું. ૨૨૩
વિવેચન –અર્થ તથા કામના વિષયમાં વિચાર કરતાં જણાવે છે કે અર્થ-દ્રવ્ય સુવર્ણ, રૂપું વિગેરે તેમ ધન, ધાન્ય, જર, જમીન કે જેને લેકે સંગ્રહ કરે છે, અને કામ-પાંચ ઈદ્રિયેથી ભેગવાતા ત્રેવીશ પ્રકારના વિષયે વસ્ત્ર પાત્ર સ્ત્રી વિગેરેને ભેગ ઉપભેગ કરાય તે કામ કહેવાય છે. તેના સ્વીકાર માટે જેનાચાર્યોએ આગમમાં ઉપદેશ નથી કર્યો. તેનું પારમાર્થિક કારણ એ છે કે “થે સાથે શબ્દો” જે અર્થ છે તે અનર્થનું કારણ થાય છે, એટલે દુખને હેતુ થાય છે. કહ્યું છે કે
હુ જ હૃતિ, હા ના સારા हति । बुद्धा नरा धम्मपरा हवंति, मिस्ता नरा तिन्त्रिवि
જે લેકે લેભી છે તે અર્થ મેળવવામાં અત્યંત તત્પર થઈને ભયંકર પાપને આચરે છે, અને મૂઢઅજ્ઞાની લેકે સ્ત્રી આદિની વિષય સેવામાં પડીને અત્યંત પાપમાં આસક્ત થઈને પશુ ચેનિયામાં જન્મ પામે છે. પરંતુ જ્ઞાનીએ આત્મ ધર્મને પ્રાપ્ત કરવામાં તત્પર થઈ મુક્તિની સાધના કરે છે. અને જે અર્થ અને કામમાં આસક્ત હોવા છતાં ધર્મને સાચે માને છે તે ત્રણને આચ
For Private And Personal Use Only