________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
કિયા કહેવાય છે, તે અર્થ અને કામમાં સર્વ જીવો અનાદિ કાલના સંસ્કાર વડે પ્રવીણ હોય છે, અમુક વયે જીવને વિષય ભેગવવાની ઈચ્છા થાય છે, અને પૈસા કમાવાની બુદ્ધિ-કલા પણ વગર ઉપદેશે આવડી જાય છે. કારણ કે પૂર્વ ભવ પરંપરામાં તેવા પ્રકારના દઢ સંસ્કાર પડેલા હોય છે, તેમજ દેખાદેખી વડે લેક વ્યવહારની રૂઢિની જે પરં પર તે અર્થ કામમાં પ્રમાણ મનાય છે. પણ તે વાસ્તવિક રીતે સર્વ દુઃખની મુક્તિ માટે પ્રમાણિક નથી. પણ જીને અનાદિ કાલથી વિષયભેગની અને અર્થ સંગ્રહની વાસના રહેલી હેય છે, તેથી વગર ભયે ગયે અનાદિ કાલથી ભવ ભ્રમણમાં તે વાસનાના સંસ્કારે હોવાથી, અહિં દષ્ટિ પડતાં તરત જ પ્રગટ થાય છે. પણ ધર્મને સંસ્કાર–અજ્ઞાન,મેહ, માયા, ઈર્ષ્યા, ઝેરને દબાવીને શાંતિમાં આવે ત્યારે પરમ ગુરૂના ઉપદેશ વડે ધર્મ, પુન્ય, પાપને વિવેક ભવ્યામાએને જાગે છે, તે પરમ ગુરૂના ઉપદેશ રૂપ શાસ્ત્રને યથાર્થ બંધ જ્યાં લગી ન મળે, ત્યાં લગી ધર્મ રૂપ મોક્ષ માર્ગ ને બાધ પ્રાપ્ત ન થાય, માટે શાસ્ત્ર ઉપર–તેના ઉપદેશ ઉપર તથા પૂજ્ય ગુરૂઓ ઉપર હિતના અર્થિઓએ અવશ્ય આદર કર. તેથી સારૂ કલ્યાણમય પુન્ય પ્રાપ્ત થાય છે. ૨૨૨
अर्थादावविधानेऽपि, तदभावः परं नृणाम् । धर्मेऽविधानतोऽनर्थः, क्रियोदाहरणात्परः ॥२२३॥
અર્થ—–અર્થ તથા કામ વિગેરે સંસારના ગણાતા
For Private And Personal Use Only