________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૯
કરનારે છે તે આસન ભવ્ય વચનથી, અલભ્ય અને ક્રુવ્યને અયેાગ્ય જણાવ્યા. એટલે આસન્ન ભવ્ય જ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરનારા છે તેમ જાણવું. એવે આસન્ન ભવ્ય માર્ગાનુસારીપણા વડે યુક્ત શુધ્ધ બુદ્ધિવંત હાય, તેમજ દેવ ગુરૂ ધર્મના વિષયમાં શ્રધ્ધા હોય એટલે મોક્ષની અભિલાષાવાળા હાય, આવા શ્રધ્ધા રૂપ ધનથી
ધનવાન હોય તે આત્મા પરલેાકના નિશ્ચયમાં કુતર્કની વિચારણા ન કરતાં આગમ શાસ્ત્રના અર્થની જ વિચારણા કરે છે, પણ લેાક રૂઢિની તે અપેક્ષા નથી કરતા તેથી સત્ય વિવેક વિચાર અને શ્રધ્ધા યુક્ત સદ્ ક્રિયા વડે સમાધિ માને પામે છે. ૨૨૧
उपदेशं विनाप्यर्थ - कामौ प्रति पटुजनः । धर्मस्तु विना शास्त्रा - दिति तत्रादरो हितः ॥ २२२ ॥
અર્થ :——સામાન્ય રીતે સર્વ માણસે અર્થ અને કામમાં ઉપદેશ વિના પણ પ્રવીણ મને છે. પરંતુ ધર્મમાં તા શાસ્ત્ર વિના પ્રવીણ નથી થતા, માટે ધર્મ અર્થ શાસ્ત્રના ઉપદેશ કરવા. ૨૨૨
વિવેચન:-શાસ્ત્ર વર્ડ કરવા યોગ્ય કાર્યની વિધિનું પ્રતિપાદન કરવું તે ઉપદેશ કહેવાય. તેવા પ્રકારના ઉપદેશ વિના પણ સ` માણસે અ એટલે દ્રવ્ય કમાવવુ અને પાંચ ઇંદ્વિચાના વિષય ભોગવવા, ખાવું, પીવું સુવુ, ઉઠવું, હેરવું, ફરવું, નાચવું, કુદવુ, હાસ્ય કરવું, સુંદર કપડાં પહેરવા, અનુકુલ વસ્તુના સંગ્રહ કરવા વગેરે ભાગોને કામ
૨૪
For Private And Personal Use Only