________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮ અનુષ્ઠાનનું ફલ અત્યંત ઉત્તમ થાય છે. તે આ પ્રમાણેસર્વ કાર્ય કરતાં તે કાર્યથી થતી ક્રિયાના ગુણ દોષની પ્રથમ વિચારણા આવે, તે વડે વ્યવહારમાં યશ, અપયશને પણ વિચાર આવે, તેમજ ધર્મ અધર્મ એટલે પુન્ય પાપના કુલને વિવેક વિચારાય છે. તેથી આ કાર્ય કરતાં આત્મા પાપના ભારથી હલકે થશે કે પાપના ભારથી ગુરૂ થશે તે વિચાર આવે, આવી વિવેક પૂર્વકની વિચારણા રૂપ ચિંતા સહિત કાર્યમાં પ્રવૃત્તિ થવી તે આત્માને જે તે લાભ ન ગણાય. આ વિવેક તેવા શુધ્ધાનુબંધને કેઈક વખત આવે કે ન આવે, એમ નહિ પણ શુધ્ધાનુબંધશુદ્ધ સ્વરૂપાનુષ્ઠાનવાલા અને જે શુદ્ધાનુબંધ અથવા પુન્યાનુબંધિ પુન્યના કુલ રૂપ સદ્ વિવેક યુક્ત વિચારણા સર્વદા રહે છે, તેજ આત્માને મહાન ઉદય કરનારે છે, એટલે મોક્ષ માર્ગમાં ગમન કરાવનાર થાય છે. ૨૨૦
મોક્ષને અથ શાસ્ત્રને આધીન રહે છે તે જણાવે છે – જોવધ શાણા, મારે નાચવેલા आसन्नभव्यो मतिमान्, श्रद्धाधनसमन्वितः॥२११।।
અર્થ:–આસન કાલમાં મોક્ષમાં ગમન કરનારે શુભ બુદ્ધિવંત શ્રદ્ધા રૂપ ધનથી સમૃદ્ધ આત્મા પરલોકની વિચારણામાં ઘણું કરીને શાસ્ત્ર વિના બીજા પ્રમાણની અપેસાને નથી વિચારતે. ૨૨૧
વિવેચન –જે આત્મા ભવ્ય હોવા છતાં નજદીકમાં સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રને પ્રાપ્ત કરી મોક્ષની સાધના
For Private And Personal Use Only