________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭ પ્રવર્તક આ શુદ્ધ સ્વરૂપાનુષ્ઠાનને દેવ ગૃહ વા ગૃહસ્થના ભુવનને માટે આરંભ કરાતા કાર્યમાં પ્રથમ દઢ પીઠીકા રૂપ એટલે મજબુત પાયા સમાન ગણે છે. અમે પણ તેઓને આ વિચારમાં સંમત થઈએ છીએ. જેમકે પાયાની ભૂમિકા પ્રથમ શુધ્ધ કરી યથા સ્વરૂપે દઢ બનાવી હોય તે તે ઉપર બનાવેલું દેવાદિકનું ઘર વા દેવળ અથવા ગ્રહ: સ્થનું ઘર ઘણું કાલ શુધ્ધ, નિચિંત, અભંગ રહે છે, પડવાને ભય પ્રાય: નથી રહેતા. તેવી જ રીતે વ્રત, પચ્ચખાણ, જપ, તપ, સ્વાધ્યાય વિગેરે તત્વ એટલે જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મિક્ષ વિગેરે સમ્યગૂ જ્ઞાનની પ્રાપ્તિ તથા શ્રધ્ધાથી યુક્ત, અને શંકા, કાંક્ષા, વિગિચ્છા વિના શુદ્ધ થવાથી–શુદ્ધ સ્વરૂપાનુષ્ઠાનની આત્મામાં પ્રવૃત્તિ થવાથી અનાદિ કાલથી રહેલા પાપ રૂપ દેને નાશ કરીને અનુક્રમે મેક્ષની નજદીક લાવે છે. પણ નિષ્ફળ થતા નથી. ૨૧૯
તે વાતને દઢ કરતાં જણાવે છે – एतद्व्युदग्रफलदं, गुरुलाघवचिन्तया । अतः प्रवृत्तिः सर्वैव, सदैव महोदया ॥२२॥
અર્થ:–આમ દ્રઢ શ્રધા અને જ્ઞાન યુક્ત અનુષ્ઠાનનું મહાન વિશાલ ફલ પ્રાપ્ત થાય છે. કારણ કે તેમાં ગુરૂ તથા લઘુતાના વિવેકની ચિંતા-વિચાર હોય છે, તેથી મહાન ઉદયના હેતુ ભૂત આ ત્રીજું અનુષ્ઠાન થાય છે. ર૨૦
વિવેચન –આ ઉપર જણાવ્યું તે સવરૂપ શુધ્ધ
For Private And Personal Use Only