________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
હિાવાથી નિરંતર દુઃખ અને ભયથી આત્મા વ્યાપક રહે છે. તેથી કોટ, કિલા, ખાઈ રક્ષણ કરવામાં નકામા છે. તેમ સંસારની શુદ્ધતા હવાના કારણે બાહ્ય કિયા અનુષ્ઠાન સ્વરૂપથી શુદ્ધ નથી. પરંતુ તત્વજ્ઞાનથી યુક્ત, શ્રધ્ધા સહિત, બાહ્ય આચારની શુધ્ધતા, શુધ્ધ સ્વરૂપાનુષ્ઠાનને નિમિત્ત માટે થાય છે. પણ અંતરની શુદ્ધતા વિના બહારના અનુઠાન શ્રેષ્ઠ ગુણ પ્રાપ્તિમાં એટલે સમ્યગ્ર દર્શન જ્ઞાનની પ્રાપ્તિમાં પ્રવૃત્તિ કરી શકતા નથી. કારણ માત્ર અજ્ઞાનતા જ છે. તે અજ્ઞાન રૂપ દેને ઘાત થવાથી આત્મગુણની ક્રમે ક્રમે પ્રાપ્તિ થાય છે, તે જણાવે છે. ૨૧૮
तृतीयाद् दोषविगमः, सानुबन्धो नियोगतः । गृहाधभूमिकापात-तुल्यः कैश्चिदुदाहृतः ॥२१९॥
અર્થ:–ત્રીજા શુધ્ધાનુષ્ઠાનથી દોષને નાશ થાય છે, તેમાં નિશ્ચયથી અંતરની–મનની શુધ્ધતાને સંબંધ–હેતુ છે. તેથી કેટલાક દર્શનકારે અંતરની શુદ્ધતાવાલા અનુઠાનને ગૃહ બાંધવા માટે પ્રથમ ભૂમિની શુદ્ધતા સમાન ગણે છે. ૨૧૯
વિવેચન –ત્રી સાનુબંધ અનુષ્ઠાનથી એટલે ત્રીજા શુધ્ધાનુષ્ઠાનમાં તત્વજ્ઞાન અને પૂર્ણ વસ્તુ તવની શુદ્ધ શ્રદ્ધા યુક્ત દેવપૂજા, ગુરૂ ભક્તિ, સાધર્મિક ભક્તિ, તપ, જ૫, સ્વાધ્યાય વિગેરે અનુષ્ઠાને અંતરના કષાય તથા ઈદ્રિના નિગ્રહથી યુક્ત હોવાથી નિશ્ચયતા પૂર્વક આંતરિક દેને ક્ષય કરનારા થાય છે, તેમ કેટલાક દર્શન પંથ
For Private And Personal Use Only