________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૫ અને સુંદર ધર્મ કે જે સમ્યગ્ર જ્ઞાન દર્શન ચારિત્રમાં વિચરતા સર્વ આત્માઓના હિત માટે સદા પ્રવૃત્તિ કરનારા, મહા પુરૂષ આર્ય એટલે આચાર્ય ઉપાધ્યાય, સાધુ મહર્ષિ કહેવાય છે. તેવા પૂજ્યના મત પ્રમાણે જે દોષો છે તેને એટલે સંસારમાં રખડાવનાર કર્મ બંધનમાં હેતુ થાય એવા અનાર્યના ધર્મને જેઓએ બાહ્યથી ત્યાગ કર્યો છે, તેમજ આર્ય ધર્મને આચરે છે તે પણ બહારના દેખાવથી આચરનાર હેય પણ અંતઃકરણમાં અશુભ અધ્યવસાય હેવાથી મેલા હેય, તેઓનું ધર્માનુષ્ઠાન સર્વથા દોષના અભાવવાલું ન હોવાથી બાહ્ય દષ્ટિએ દેષને જે અભાવ થવે તેને જ સ્વરૂપ શુધ્ધાનુષ્ઠાન કહે છે. પણ બહારથી ઉપર ઉપરથી ક્રિયાના દેખાવ–આડંબરને તે અપ્રમાણું એટલે અમેગ્ય માને છે. તે બાહ્ય ક્રિયા એકાંતથી મોક્ષને હેતુ થતી નથી. તેથી તે અપ્રધાન–અપ્રમાણ ગણે છે. કારણ કે બહારથી સુંદર ક્રિયા કરતે છતાં સમ્યગૂ દેવ ગુરૂ ધર્મની શ્રધ્ધાને અભાવ હોય છે. અહિં શામ, સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યતાનો અભાવ હેય. ઇન્દ્રિયોના વિષય ભેગની લાલસા હોય. કેોધ, માન, માયા, લેભ, કામ વાસના હોય છે, તેથી ત્યાં સુધી મનની અત્યંત મલીન ચંચલતા પણ હેય છે, તે કારણે મનની મલીનતા અવશ્ય રહે છે. તેથી તેમના શુભાચાર બહારથી હેય છે, તે કુરાજાના નગરમાં કેટના રક્ષણથી જે કે બહારના શત્રુથી બચાવ કદાપિ થાય, પણ રાજાના નોકરે તથા રાજા પિતે જ લુંટાર હોય, ચેર હૈય, વ્યભિચારો હાય, તે મહા ઉપદ્રવને હતુ તે નગર:
For Private And Personal Use Only