________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪ તે પણ બીજત્વ હેવાથી પાણે વાયુ વિગેરેને સંસર્ગ થતાં જલદી મંડકની ઉત્પત્તિ થાય છે. પણ તે ચૂર્ણને બાલીને ભસ્મ કરવાથી બીજત્વને અભાવ થયે છતે તે ચૂર્ણ મડુકને ઉપજાવતું નથી. તેમ કાયાથી તથા વચનથી જે ક્રિયા અનુષ્ઠાને થાય છે તે પુન્ય બંધ, અને કાંઈક અંશે કેટલાક કર્મને નાશ કરે છે, પણ તે કર્મના કારણ–બીજત્વ રૂપ મેહનીય કર્મમય રાગ જે સંસારનું બીજ છે. તેને જ્યારે બાલીને ભસ્મ કરવામાં આવે છે ત્યારે જ સંસારને નાશ નિશ્ચયથી થાય છે. ૨૧૭
તેને દષ્ટાંત સિધ્ધ કરે છે. अत एवेदमार्याणां, बाह्यमन्तर्मलीमसम् । कुराजपुरसच्छाल-यत्नकल्पं व्यवस्थितम् ।।२१८॥
અથ –-આથી જ બહારથી સારા દેખાતા આચરણે હોવા છતાં જેઓનું અંતઃકરણ કમ મેલથી મેલું છે, તેઓના બહારના સુંદર આચરણે દુષ્ટ રાજાના કબજામાં રહેલા સારા નગર જેવા પૂજ્ય આચાર્યો માને છે. ૨૧૮
વિવેચન –આર્યો એટલે “ ધમ્મ માત્ માનવાચિનઃ” સર્વ ત્યાગ કરવા એગ્ય ધમે જગતમાં ચાલે છે એટલે વસ્તુત: અધર્મ હોવા છતાં લેકએ ધર્મના નામે માનેલ હોવાથી તેવા અનાર્યોના વ્યવહારે ખાવા પીવા, નાચવા, કુદવા, અપેય પેય, ગમ્ય અગમ્ય અભક્ષ્ય ખાવું વિગેરેના ધર્મને જે આર્યો ત્યાગ કરશે તે ઉત્તમ જાતિ-જ્ઞાતિય જનેને ત્યાગ કરવા ગ્યને ત્યાગ કરનારા
For Private And Personal Use Only