________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૩ થ, પણ કાંઈક અંશે દબાઈને રહેલા હોય છે. જેમકે દેડ. કાના શરીરના ચૂરણમાં દેડકા દેખાતા નથી, પણ તેને જ્યારે પાણીને સંબંધ થાય છે, ત્યારે અનેક દેડકાં તેમાંથી પ્રગટ થાય છે. કારણ કે ઉપાદાન રૂપ બીજ તેમાં રહેલું છે, તેવી રીતે કષાયનું બીજ રાગ દ્વેષ જયાં સુધી નષ્ટ ન થાય ત્યાં લગી જીવ નવા નવા કર્મો રાગ દ્વેષના ઉદયથી બાંધતે રહે છે. તે દેડકાનું ચૂરણ જે અગ્નિના તાપથી બલીને ભસ્મ બનેલું હોય છે, તેમાંથી બીજત્વ નષ્ટ થયેલું હોવાથી નવા દેડકા ઉપજતા નથી. તેવી રીતે રાગ દષને જ્યારે નાશ થાય છે ત્યારે જીવ લાંબા સંસારના હેતુ ભૂત નવા ભયંકર કર્મ બાંધતે નથી તેથી એમ નિશ્ચય છે કે જે સ્વરૂપ શુધ અનુષ્ઠાન કહેવાય છે, તેમાં ગુરૂ ૨. લઘુ એટલે પૂજ્ય –પૂજક, ગુરૂ-શિષ્ય, અથવા ગુણ દોષ વિગેરે વિવેક, વિચાર સારી રીતે નથી આવતા. ગુણ અને દેષની વિવેક પૂર્વક વિચારણું નથી, તે હેતુથી મોક્ષ પ્રાપ્ત કરાવી ન શકે. જ્યાં વિવેક વિચાર અ૯પ છે, કાયાથી એટલે શરીર વચન વડે જ કિયા અનુષ્ઠાનનું પ્રધાનપણું હોવાથી માનસિક શુધ્ધતામાં લક્ષ્ય એગ્ય રીતે ન હોવાના કારણે અત્યંત દોષને અભાવ નથી થતો, એટલે સર્વથા પાપ પ્રવૃત્તિઓને નાશ આ બીજા સ્વરૂપ શુધ્ધાનુષ્ઠાનમાં નથી થતું. તે માટે જણાવે
" कायकिरिआए दोसा, खविया मण्डक्कचुण्णतुलत्ति। રઘાવદર તે , નેવા તઝારસારિછા છે ? ” જેમ મંડુક ચૂર્ણમાં મંડુક જીવતા-વિદ્યમાન નથી
For Private And Personal Use Only