________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮ વેગ કહેવાય છે, તે પુનબંધક જીવાત્માને પણ હોય એમ વાસ્તવિક નથી. તેમજ સમ્યગ જ્ઞાન અને સમ્યગૂ શ્રધાને અભાવ હોવાથી સંસાર ઉપર વિરાગ્યવાન હોય છતાં પણ સાચું તાત્ત્વિક જ્ઞાન તેમાં ન હોવાથી મેક્ષ માર્ગમાં કેવી રીતે પ્રવૃત્તિ કરનારા થાય ? ન જ બને. પરંતુ કદાચિત્, “ઘુણાક્ષર” ન્યાયથી (ઘુણ નામને કીડો જેમ લાકડામાં પેસી કરતા કરતા કદાચિત્ એક સુંદર અક્ષર ઉભો કરે છે તેમ) મહર્ષિ પતંજલિ, કપિલદેવ, પુરણ વિગેરે કાંઈક રીતે જીવ વિગેરે વિષે જેવું તેવું જ્ઞાન પામે, અને થોડા ઘણું પ્રકારે જીવાદિકની રક્ષા કરી શકે, તેવા આત્મા પ્રથમ ગુણસ્થાનકમાં વર્તતા છતાં સંસાર ઉપરના વિરાગ્યથી બાહ્ય દષ્ટિવાલા લેક વ્યવહારમાં વર્તનારા જીની પ્રષ્ટિમાં પ્રતિષ્ઠાને પામેલ છે, તેઓ યમ નિયમ વિગેરે આચાર, જીવાદિક તત્ત્વને કાંઈક અશે જાણે છે, પૂર્ણ નથી જાણતા. જેટલા અંશે પણ અનુષ્ઠાન કરે છે તેટલા અંશે તેઓના અનુષ્ઠાન શુભાચાર રૂપે હેવાથી, વ્યવહારથી દધાનુષ્ઠાન તરીકે અહિં જણાવ્યા છે. ૨૧૩
એમ બીજું શુધ્ધાનુષ્ઠાન કહેવાયું. હવે ત્રીજું કેવાય છે –
तृतीयमप्यदः किन्तु, तत्त्वसंवेदनानुगम् । प्रशान्तकृत्या सर्वत्र, दृढमौत्सुक्यवर्जितम् ॥२१४॥
અર્થ:–ત્રીજું અનુષ્ઠાન કેવું છે તે જણાવે છે. જેવા તવનું યથા ૨વરૂપે જ્ઞાન હોય, મન વચન કાયા શાંત
For Private And Personal Use Only