________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭
વ્યવહાર છે તેના મત પ્રમાણે છે, એટલે સાંખ્ય, નિયાયિક, વેદાંતિક લેકમાં પ્રસિદ્ધ છે, તેથી અહિં કહેલું છે. પણ જૈન સ્યાદવાદ દષ્ટિથી પ્રમાણ રૂપ નથી, એટલે શાસ્ત્ર સિદ્ધાંત રૂપે પ્રસિદ્ધ નથી. શાસ્ત્ર એટલે શું ? તે જણાવતાં કહે છે --
___सदभावशासनाद् दुःखत्राणायोच्यते तच्च जैनमेव"
જે સત્ય ભાવ-પદાર્થોના ઉપદેશથી જીવને દુઃખથી રક્ષણ કરે છે તેજ જેન શાસ્ત્ર રૂપ શાસન છે. કહ્યું છે કે,
“રારનામા મંત્રાલયને ચારવાર |
युक्त यत्तच्छास्त्रं, तच्चैतत्सर्वविद् ववनम् ” ।
જે શાસ્ત્રી જગતના જીવેને ઉપદેશના બલ વડે સર્વ પ્રકારે પાપ રહિત બનાવે અને જન્મ જરા મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિથી રક્ષણ કરે તેવું ઉપદેશનું સામર્થ્ય – સહજ બલ જેમાં છે તે જ શાસ્ત્ર કહેવાય, અને તે સ્વાદુવાદ–અનેકાંત દષ્ટિમય સર્વજ્ઞ વીતરાગ તીર્થકરોના ઉપદેશમય શાસ્ત્રો જ છે. તેથી એમ જ નિશ્ચય થાય છે કે જેવી રીતે સાત નય, સપ્ત ભંગી, ચાર અથવા છ નિક્ષેપાથી ચુત સમ્યક પ્રકારે શાસ્ત્રની વ્યવસ્થા-ગુંથણી કરાઈ છે, તેવી જ રીતે યોગ સ્વરૂપની પણ ચિંતવના સમ્યક્ પ્રકારે તે શાસ્ત્રોમાં થયેલી છે. તે આ પ્રમાણે-ઉપર જે યમ અને નિયમ જણાવ્યા તે જ્યાં સુધી યથા સ્વરૂપે જીવ, અજીવ, પુન્ય, પાપ વિગેરેને સમ્યગૂ ધ ન હોય ત્યાં સુધી મેક્ષ માર્ગનું સ્વરૂપ થતું ન હોવાથી ઉપચાર એટલે વ્યવહારથી
For Private And Personal Use Only