________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫ વિવેચનઃ–પ્રથમ મુક્તિ માર્ગમાં પ્રવૃત્તિ કરતા ભવ્યાત્માઓ વડે વિષય શુદ્ધિ એટલે મુક્તિ રૂપ જે સાધ્ય વિષયને અનુલક્ષીને તપ, જપ, દાન, પૂજા વિગેરે જે જે અનુષ્ઠાને કરાય છે, તેમાં કદાચિત મેહના ઉદયથી પડવાનું પણ થાય એટલે સમ્યક્ત્વથી પડવાનું પણું હોય છે, તેમજ મને આ અનુષ્ઠાન કર્મરજથી મુક્ત કરનારૂં થાય એવા પ્રકારને સંકલ્પ રૂ૫ ભાવ મનમાં રાખીને ભ્રગુપાત –પર્વતના ઉંચા શિખર ઉપરથી ઉંડા ખાડામાં પડવા માટે નૃપાપાત કરો, અથવા અત્યંત ઠંડી રૂતુમાં ખુલા તલાવ, દ્વહમાં પડવું, અથવા અગ્નિ, સૂર્યની આતાપના લેવી, એવા પ્રકારની તપશ્ચર્યા વિશેષ મુક્તિના અધ્યવસાય મનમાં રાખીને એટલે તેવું પ્રણિધાન કરીને, મરણાંત તપ કરવામાં આવે છે. તેમજ બીજા પ્રકારે શાસ્ત્ર વડે શરીરને ચીરી નાંખવામાં આવે, ગળે ફાંસે નાંખી મરણ પામવાની પ્રવૃત્તિ મેક્ષને અનુલક્ષીને કરવામાં આવે, તેમજ ગીધ, શિયાળ, વાઘ, સિંહ વિગેરે પ્રાણીઓને આ શરીર સેંપી દેવામાં આવે તે ગૃધપૃષ્ઠ. એમ મેક્ષનું ધ્યેય રાખીને પિતાના શરીરના ઘાતને ઉપાય કરતા આત્મહિંસા-આપઘાત થાય છે. તે પણ મોક્ષનું એક અંશે પ્રણિધાન એટલે ધ્યેય– લક્ષ્ય તેમાં હોવાથી એવા પ્રકારના અનુષ્ઠાનમાં કાંઈક અંશે શુભ ભાવ રહેલે હેવાથી મુક્તિના ઉપાય રૂ૫ અનુષ્ઠાનમાં ગણેલું છે, કારણ માત્ર એટલું છે કે ત્યાં માત્ર ભાવની અંશ માત્ર શુધિ છે, અને આ યોગમાં ભાવની પ્રધાનતા સ્વીકારવામાં આવી છે, તેથી ઉપર કહેલા આવા પ્રકારના
For Private And Personal Use Only