________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે, તે વિશ્વાસ-શ્રધ્ધાના બલથી દેવપૂજા--ગુરૂભક્તિ વિષયભાગની તૃષ્ણાની નિવૃત્તિ એમ ક્રમે ક્રમે આવતાં અનુઢાનાનું પ્રધાનત્વ એટલે મુખ્યતા આવતી જાય છે. એટલે પ્રથમ સંસારની અસારતા, અને તે દુ:ખમય સંસારના અનુભવ અને તેથી યથાપ્રવૃત્તિ રૂપ વૈરાગ્ય-ભવનિવેદ્ય પ્રગટે, દુ:ખથી છુટવા સદ્ગુનું શરણ સ્વીકારતા, તેમના વિશ્વાસથી દેવ ગુરૂ અને ધર્મ ઉપર વિશ્વાસ—શ્રધ્ધા થાય અને શ્રધ્ધાથી તદ્ હેતુ અને અમૃત રૂપ સફલ અનુષ્ઠાન-ચારિત્ર રૂપ વા દેવપૂજા, ગુરૂભક્તિ, સત્પાત્ર દાન, પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતમય શ્રાવક ધર્મનું અનુષ્ઠાન તદ્ હેતુરૂપ આવે છે, તે માક્ષના હેતુભૂત આત્મવિકાસમાં કારણુ થતું હાવાથી શ્રેષ્ડતર અનુષ્ઠાન જાણવુ. ૨૧૧
હવે ક્રમ પૂર્ણાંક એ અનુષ્ઠાનના સ્વરૂપને જણાવે છે:-- आद्यं यदेव मुक्त्यर्थ, क्रियते पतनाद्यपि । तदेव मुक्त्युपादेय - लेशभावाच्छुभं मतम् || २१२ ॥
અર્થ :-પ્રથમથી મુક્તિ માટે કરાતા સદ્ અનુષ્ઠાનથી પ્રયત્ન કરનારનું કદાચિત્ અનાદિ કાલના મેાહના અશુભ સસ્કારવાલા કર્મોના ઉદયથી પડવાનું થાય છે, તે! પશુ મુક્તિ ભાવની ઉપાદેયતાના લેશ–અંશ હાવાથી શુભ છે એમ માનવું. અથવા મુક્તિનું ધ્યેય રાખીને પ્રાણના નાશ થાય તેવું આપઘાતમય જે ભ્રગુપાત રૂપ મરણ પણ શુભ ભાવ યુક્ત હાવાથી પ્રથમ અનુષ્ઠાન રૂપે શુભ ગણ્યુ છે
૨૧૨.
For Private And Personal Use Only