________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૩
પ્રકાર વડે જે શુદ્ધ અનુષ્ઠાન કહેલ છે, તે અનુષાનનું પ્રધાનપણું જણાવતાં અનુક્રમે પ્રથમ વિષયથી શુધ્ધ, ત્યાર પછી સ્વરૂપથી શુધ્ધ, અને અનુષધથી શુધ્ધ એમ અનુષ્ઠાનની શુધ્ધતા વિચારવી. ૨૧૧
વિવેચન: વિષય, આત્મા અને અનુબંધ વડે જેના અનુષ્ઠાન શુદ્ધ હોય તે મેાક્ષના અથી કહેવાય છે. . તેમાં વિષય એટલે પાંચ ઇંદ્રિયા તથા મન વડે જગતના અનુભવાએલા પદાર્થો તરફ મમત્વ, ભેગની અભિલાષા અને તેવા પદાર્થોના સ ંગ્રહથી આત્મા આ તથા રૌદ્રધ્યાન વર્ડ અનેક કર્મીને બાંધીને, અનેક દુ:ખના ભાગના હેતુ અને છે. એવી વરાગ્ય ભાવનાથી ભાગને છેડવાની પ્રવૃત્તિ કરવી તે વિષયશુદ્ધ. તેમજ અરિહંત પરમાત્માએ જે તત્ત્વના ઉપદેશ કરેલે છે તે દશાસ્ત્રો તથા દેવગુરૂમાં શ્રદ્ધા રાખવી ને મેાક્ષ માટે કાયાથી પ્રવૃત્તિ કરવી ને વચનથી દેવ ગુરૂ તથા ધર્મની સ્તુતિ કરવો, આદર સત્કાર કરવા તે વચન શુદ્ધતા એમ મન વચન કાયાની શુદ્ધતા રાખવી તે અપુનર્ખ ધકતાના વિષય જાણવા તેમજ એપ જેમાં છે તે આત્મા અને તેનું સ્વરૂપ વા લક્ષણ-જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ચૈતન્ય જાવુ. વસ્તુસ્વરૂપના માધથી અંતરમાં પરિણામની શુધ્ધતા ઉપજે છે તે આત્માના સ્વભાવ જાણવા. તે સ્વભાવના ખલી આત્માના શુધ્ધ પરિણામની પરંપરા વડે તદ્ હેતુ અને અમૃત અનુ વ્હાનના અનુબંધ રૂપ લ વિશેષ રૂપે શુધ્ધતાવાળું થાય છે. આમ ત્રણ પ્રકારની શુધ્ધતા અનુક્રમે આત્માને પાપ રહિત બનાવે છે. તેથી સમ્યગ્દર્શન રૂપ શુધ્ધ તત્ત્વની પ્રતીતિ
૨૩
For Private And Personal Use Only