________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૨ બહારના હોય તે પુનબંધકમાં રહેલા તેવા અનુષ્ઠાનની પેઠે ગાભાસ જ કહેવાય. ૨૦૯
હવે યેગને ઉદ્દેશીને જે કથનીય છે તે જણાવે છે-- त्रिधा शुद्धमनुष्ठानं, सच्छास्त्रपरतंत्रता । सम्यक् प्रत्ययवृत्तिश्च, तथात्रैव प्रचक्षते ॥२१०॥
અર્થ –ત્રણ પ્રકારે શુદ્ધતાવાલા અનુષ્ઠાન, સત્, શાસ્ત્રની આજ્ઞામાં પરતંત્રપણું, અને તેમાં સમ્યગ્ર પ્રત્યય –શ્રદ્ધા એ ત્રણ ભેગના અંગ છે. તેને વિસ્તારથી આગળ કહેવામાં આવે છે. ૨૧૦
- વિવેચન-હવે એગના સ્વરૂપનું વર્ણન કરતાં રોગમાં પ્રથમ ત્રણ પ્રકારે શુદ્ધિથી યુક્ત એવું ક્રિયામય અનુષ્ઠાન કરવું, તથા સમ્યગુ શાસ્ત્રોની આજ્ઞાને આધીન રહેવું એટલે તેવા શાસ્ત્રો ગુરૂ પાસે વિનય પૂર્વક ભણી તે શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે વર્તવું. તથા સમ્ય રીતે આત્માની શુદ્ધિ તથા દેવ ગુરૂની શુદ્ધિ વિચારવી. લિંગ શુતિ એટલે સાધુઓના આચાર, વેષ, પ્રવૃત્તિની શુદ્ધિ પણ સમજવી, કારણ કે તેવી વિધિનું જ્ઞાન હોય તે જ વેગમાં શુદ્ધતા પૂર્વક પ્રવૃત્તિ કરનારા આત્મા ધામિર્ક જાણવા, તેઓની અનુષ્ઠાનમાં જે પ્રવૃત્તિ થાય છે તેને યોગ કહે છે. ૨૧૦ विषयात्मानुवन्धेस्तु, त्रिधा शुद्धमुदाहृतम् । अनुष्ठानं प्रधानत्वं, ज्ञेयमस्य यथोत्तरम् ॥२१॥ અર્થ:–વિષય, સ્વરૂપ અને અનુષ્ઠાન એમ ત્રણ
For Private And Personal Use Only