________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રૂપા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एतच्च योगहेतुत्वा-द्योग इत्युचितं वचः । मुख्यायां पूर्व सेवाधा-मवतारोऽस्य केवलम् ॥ २०९॥
અ: આવુ અનુષ્ઠાન ચેાગના હેતુ બનતુ હોવાથી તે અનુષ્ઠાનને યાગ કહેવાય છે. તેમાં મુખ્ય રીતે પૂ સેવામાં સિદ્ધિ પ્રાપ્ત થયે સ યેગાના ક્રમે ક્રમે પ્રકાશ થાય
છે. ૨૦૯
વિવેચન:-આમ જે શુદ્ધ અનુષ્ઠાન થવાને ઉપજે છે. તે આત્મ સ્વરૂપની શુદ્ધતા કરતે હાવાથી અને મેક્ષના પરમ શુદ્ધ અનુષ્ઠાનમાં આત્માને જોડતા હાવાચી, ચાગ કહેવાય છે. તે અનુષ્ઠાનને એવું સ્વરૂપ આપવું તે વચન
ગ્ય છે, કારણ કે ઇંદ્રથી પુરત્તર કે શક્ર એક જ અર્થમાં આવે છે, તેમ અનુષ્ઠાન ક્રિયામાં જે વચને વપરાય છે તે અનુષ્ઠયની ઓળખાણુ કરતા હોવાથી, કારણમાં કાર્ય ના ઉપચાર કરવામાં આવે તે યથાર્થ જ છે. પરંતુ પુન ધકામાં એવા પ્રકારના ભાવને ઉપજાવનારા અનુષ્ઠાન ન થતા હાવાથી, ત્યાંના અનુષ્ઠાનાને ચગત લાગુ પડતું નથી. અહિં આં એ પણ વિશેષતા છે કે ચેગ માર્ગોમાં પ્રથમ પ્રવેશ કરવામાં મુખ્ય રીતે કહેવા ચાગ્ય દેવ પૂજા, ગુરૂ ભક્તિ અને તપ, જપ, દાન, બ્રહ્મચર્ય, અભક્ષ્ય ત્યાગ, ક્ષમા, મેત્રી વિગેરે અનુષ્ઠાન પૂર્વ સેવામાં જ આવી જાય છે. આ યાગના માટે કરાતા અનુષ્ઠાના કેવળ યેાગમાં જ એટલે પૂર્વ સેવામાં અવતાર પામે છે, એટલે તેમાં સમાય છે. અથવા તે ચેગથી બહાર નથી. જો તે ચેાગથી
જ
For Private And Personal Use Only