________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮ નારા જીવાત્માને જ થાય છે એમ અવશ્ય જાણવું. ૨૦૬
આ વાતને વિસ્તારથી જણાવતાં કહે છે – प्रकृतेरायतश्चैव, नामवृत्यादिधर्मताम् । तथा विहाय घटत, ऊहोऽस्य विमलं मनः ॥२०७॥
અર્થ-જ્યાં સુધી કર્મની પ્રકૃતિઓ વર્તે છે ત્યાં લગી ક્રિયા પ્રવૃત્તિ વિનાને નિવૃત્તિ રૂપ ધર્મજીવને પ્રાપ્ત થતું નથી, તેમજ જેમ જેમ પ્રકૃતિને વિયેગ જેટલે અંશે થાય છે તેટલે અંશે મનની વિમલતા થાય છે. તેથી જ્યાં સુધી પ્રકૃતિને ઉદય હોય ત્યાં સુધી પ્રવૃત્તિમય ધર્મશુદ્ધતા એટલે ધર્મને અર્થે મનની નિર્મલતા યુક્ત તકદિ વિચારે પણ થાય છે, એટલે એવા પ્રકારને ઉહાપોહ થાય છે. ૨૦૭
વિવેચન –ભવ્યાત્માઓને કમ પ્રકૃતિને ઉદય જ્યાં લગી તીવ્ર ભાવે વતે છે, ત્યાં લગી ગ્રંથી ભેદનારે હોવા છતાં પણ અપ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ ધર્મને અધિકારી થઈ શકતો નથી, તેથી તેને જે વ્યવહાર થાય તે બધે પ્રકૃતિને જ આધીન છે. એટલે નિવૃત્તિ ધર્મપણું અને કેવી રીતે પ્રાપ્ત થાય ? તેમજ મેહમય પ્રકૃતિને ઉદય હોય ત્યાં લગી વીતરાય–આત્મામાં તેવા પ્રકારને પુરૂષાર્થ કરવાની શક્તિને અભાવ–હેવાથી સમ્યગૂ ભાવે આત્મવિયને પણ તે વિકસાવી શકતું નથી જ, તે કારણે રાગ, દ્વેષ, ઈચ્છા, મમત્વ ભાવ વિનાની નિવૃત્તિ ધમ રૂ૫ અપ્રવૃત્તિ તેમજ આત્મ સ્વરૂપમાં રમણતા નથી પ્રગટાવી
For Private And Personal Use Only