________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ––અત્ર એક શંકાકાર કહે છે કે ગ્રંથી ભેદ કરનારે પુરૂષ ઉત્તમ ભાવને નથી જોઈ શકતા કારણ કે સંસારના બાહ્ય કાર્યોથી તેનું ચિત્ત આકુલ વ્યાકુલ રહેલું છે, તેને ઉત્તર આપતાં કહે છે કે સંસારના વ્યાપારમાં જે કે કાયા પ્રવર્તે છે, તે પણ તે યેગીનું ચિત્ત આત્માગમાં પ્રવર્તતું હોવાથી તે આત્માને સ્વરૂપથી સંસારમાં અન્ય ચિત્ત પ્રવૃત્તિને પ્રાય: અભાવ રહે છે. ૨૦૫
- વિવેચન –જે આત્માએ મેહ રૂપ ગ્રંથીને ભેદ કર્યો છે તે પણ સંસારની પ્રવૃત્તિમાં રોકાયેલ હોવાથી તેવા આત્માને મોક્ષ રૂપ જે આત્મ સ્વરૂપને સર્વોત્તમ ભાવ એટલે સ્વ સ્વરૂપની રમણતાને શુદ્ધ અધ્યવસાય તે નથી આવી શકતે. કારણ કે પુત્ર, સ્ત્રી, કુટુંબ, સ્વજન, પરિવાર સંબંધી પ્રતિબંધ એટલે તેઓના જીવન રક્ષણમાં સંસારને વ્યાપાર કરવાનું હોવાથી ચિત્તની આકુલ વ્યાકુલતા દૂર કરી શક્તા નથી. અને સંસારના વ્યાપાર વડે-કર્મ પરિણામે વડે તેનું ચિત્ત કેળાયેલું રહે છે. તેથી ઉત્તમ જે મોક્ષ તેને ભાવપરિણામ તે કેવી રીતે પામે? એમ જે વાદી શંકા કરે છે તેને પૂજ્ય ઉત્તર આપતાં જણાવે છે કે કર્મયોગી જે અપુનબંધક છે તે મનની પરિણતિ અશુભ અધ્યવસાય વિનાની રાખીને બાહ્ય સંસારમાં કુટુંબાદિનું કાર્ય કરતે હવાથી, આત્મ સ્વરૂપની શુદ્ધિવાલા અધ્યવસાયથી યુક્ત હિોવાથી મેક્ષમય સ્વરૂપ રમણુતામાં ઉત્તમ ભાવવાલા અધ્યવસાયે તેને કેમ ન થાય? અવશ્ય શુભ અથવા શુદ્ધ આત્મ
For Private And Personal Use Only