________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરૂષમાં એકાગ્ર ભાવે બંધાયેલું સદાજ રહે છે. તેના વિના બીજુ કાંઈ પણ તેને ગમતું નથી. તે પર પુરૂષના એકાંત રાગના કારણે તેને પોતાના પરિણીત પતિની સેવાભક્તિ આદિમાં પાપજ દેખાય છે. મનમાં તેના પ્રત્યે અતિ તિરસ્કાર હેય છે. તે કારણે તે સ્ત્રીને કેવલ પાપનેજ બંધ થાય છે તેમ જાણવું તેમજ ભાવથી પર પુરૂષની સાથે વિષયભેગ જન્ય અશુભ અધ્યવસાયથી પણ પાપનેજ બંધ કરે છે. તેવી રીતે અહિં અપુનર્વધક આત્મ સ્વરૂપના બેધવાલા પાંચ ઇંદ્રિય તથા મનના અશુભ અધ્યવસાયને નિરોધ કરનારા યેગી પુરૂ, જેમણે ચઢતા અધ્યવસાય વડે રાગદ્વેષ રૂપ મેહની મડાગ્રંથી (ગાંઠ) ને ભેદી છે તેવા મહાપુરૂ, કુટુમ્બ સ્ત્રી સ્વજન આદિની આજીવિકા માટે એક માથે આવેલી ફરજ સમજીને મનના અધ્યવસાય વિના પણ કર્મ
ગીત્વપણે જે જે વ્યાપાર કરે, તેમાં કુટુંબાદિ પ્રત્યે ફરજનેજ ઉદ્દેશ રાખીને કરતા હોવાથી અને મનને આમના જ્ઞાન દર્શન ચારિત્રગમાં રાખવાની પ્રવૃત્તિ કરતા હોવાથી, એકલી રાગ દ્વેષની પરિણતિને બંધ નથી. ભિન્ન ગ્રંથી એટલે ગ્રંથિભેદ કરનારા અપુનબંધકને બંને પ્રકારની નિર્જરા રૂપ ફલને ગ મળે. ક્રિયાના ગે જે કર્મબંધ થાય તે કમબંધ લુઓ અ૫કાલીન જ હોય છે, તેથી તે કર્મબંધ નથી કહેવાતે, માટે આ વાતને સ્થિર ચિત્તે વિચાર કર. ૨૦૪
આ વાતની ભાવના કરતાં જણાવે છે – न चेह ग्रन्थिभेदेन, पश्यतो भावमुत्तमम् । इतरेणाकुलस्यापि, तत्र चित्तं न जायते ॥२०५॥
For Private And Personal Use Only