________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
"चित्तानुरूपफलत्वात्सर्वव्यापाराणामितिमोक्षाकांक्षाऽक्षकिचित्तस्य सम्यग्दृष्टेर्या या चेष्टा सा सा मोक्षप्राप्ति
पर्यवसानफला
">
ભવ્ય જીવાત્માએાને સર્વ વ્યાપારા મનની અનુસારિણી પ્રવૃત્તિથી થાય છે, તેના લથી યુક્ત હાવાથી મોક્ષની ઇચ્છાવાલા સભ્યષ્ટિ ભવ્યાત્માઓની નહિ ક્ષય થાય તેવી જે ચિત્તની શુભ વા શુદ્ધ પ્રવૃત્તિ છે, તેનાથી જે જે બાહ્ય ચેષ્ટાએ થાય છે, તે તે સર્વ પ્રવૃત્તિ મેક્ષ પ્રાપ્તિ સુધીના સર્વ આત્મશુદ્ધિના પર્યાય રૂપ પરિણામને જગાડનારા લ વાળીજ હાય છે, એમ સિદ્ધ થતુ હોવાથી, તે ચેગને ભાવથી ચેન્ જાણવા. કારણ કે તે મેાક્ષનુ` ઉપાદાન કારણ થાય છે. ૨૦૩
એ વાતને ભાવનાથી વિચારતાં એક દૃષ્ટાંત જણાવે છે:नार्या यथान्यसक्ताया- स्तत्र भावे सदा स्थिते ।
तद्योगः पापबन्ध, तथा मोक्षोऽस्य दृश्यताम् २०४
અઃ—જેમ પર પુરૂષમાં આસક્ત થયેલી સ્ત્રીને પર પુરૂષમાં હંમેશાં ભાવ રહે છે, તેના મનમાં સ્વ પુરૂષની ભક્તિ સેવા પાપમય લાગે છે. તેમ એક્ષ માટે ભાવનાવાળાને જે ચેાગમાં પણ વ્યાપાર છે તે તેવુંજ સમજવું, ૨૦૪
વિવેચનઃ—જેવી રીતે કોઇ કુલા નારી પર પુરૂષમાં વિષયરાગથી બધાઈને તેમાં અત્યંત આસક્ત થયેલી હાય છે. તેવી પુશ્ચલી સ્ત્રીઓને સ્વપુરૂષથી અન્ય સાથે રમવાની અત્ય ંત ઇચ્છા હૈાવાથી, તેવા પર પુરૂષના રૂપ, લાવણ્ય, કંઠે, સંગીત વિગેરે ગુણાથી ખેંચતું, તે સ્ત્રીનું મન તે પર
For Private And Personal Use Only