________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
જેમ ઉહાપોહ ભવ સમધિ મીન્નેને વિચાર કરાવીને આત્માને સંસાર સ્વરૂપને યથાસ્વરૂપે નિશ્ચય કરાવે છે, તેવીજ રીતે તે ઉહાપાહ કર્મીની સાથેના જે અનાદિ સખ'ધ છે, તેને પણ વિષેગ કરાવે છે. કારણ કે તે ઉહાપાહ-તર્ક રૂપ વિચારણા સમ્યગ્ બુધ્ધિવ ંતને મામા માં ગમન કરાવીને પેાતાના નામને યથાર્થ રૂપે જાહેર કરે છે. ૧૯૯
एवं लक्षणयुक्तस्य, प्रारम्भादेव चापरैः । योग उक्तोऽस्य विद्वद्भिर्गोपेन्द्रेण यथोदितम् ॥ २००॥
અ:--એ પ્રમાણે લક્ષણથી યુકત જીવ પૂર્વ સેવાના આરભથી યાથી યુક્ત છે એમ શ્રી ગોપેન્દ્ર નામના પાંડિત કહ્યું છે, તેમ અન્ય વિદ્વાનાએ પણ માન્યું છે. ૨૦૦
વિવેચન:—એ પ્રમાણે પૂર્વે કહેલા ઉહા ( અવગ્રહ ઇહા, અપાય, ધારણા) એટલે આ વસ્તુ આામ કેવી રીતે સભવે તેવા તર્ક ખલથી યાગ્યાયેાગ્યના વિચાર જે જીવાત્માને થાય છે, તેવા વિચાર યુક્ત લક્ષણ ગુણથી યુક્ત જે હોય તે ઉઢા કહેવાય છે. તે જીવાત્માને પૂર્વ સેવા, દેવ ગુરૂ ભકિત, તપ, જપ, તપાલન વિગેરે પ્રારંભથી જ હાય છે. તે જીવાત્માએના કમલના જેટલા અંગે નાશ થયેલ હોય, સમ્યગ્ માનુસારીપણું થયેલું હોય, તેમને તેટલા અ ંશે મેાક્ષ માર્ગોમાં પ્રવર્ત્તક થાય છે. એમ યાગશાસ્ત્રોના ચ નારા સારા યોગી શ્રીમાન ગેપેન્દ્ર ભગવાન માને છે. તેમજ બીજા વિલક્ષણ વિદ્વાના કે જે જૈન મતવાલા નથી તેએ
For Private And Personal Use Only