________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
વેગે ગુરૂ પાસેથી અવગ્રહિત એટલે સાંભળેલા વચન ઉપરથી ઉહાપોહ એટલે વિચાર કરતાં, તર્ક વિતર્ક કરતાં, સ્વસ્વરૂપની તથા સંસાર સ્વરૂપની પ્રકૃતિના નિશ્ચય થાય છે. આવા પ્રકારને ઉહતકરૂપ વિચાર પ્રાય: માર્ગાનુસારી ભવ્યાત્માને જ સંભવે છે. તે વડે માગનુસારપણું એટલે મેક્ષમાર્ગમાં ગમન કરવા યંગ્ય ધર્મ પ્રવૃત્તિને અનુકુલ ચાલવાપણું થાય છે. (કદાચિત કર્મની બહુલતાના વેગે, મરિચિની પેઠે અન્ય પ્રકારની પણ પ્રવૃત્તિ થાય છે.) આવા પ્રકારના માર્ગોનુસારપણાથી અનાદિ કાલથી આત્માની સાથે પરંપરાએ લાગેલા કર્મમેલ રૂ૫ રાગદ્વેષની કલેશમય જે પ્રવૃત્તિ છે, તેને વિયેગ થાય છે. તેની સાથે ભવ એટલે સંસારને વધારે કરનાર મેહનીય કર્મની ગાંઠ રૂપ જે બીજ છે તેને પણ વિયેગ-ભેદ અપૂર્વકરણ થાય છે. તે વસ્તુને વિચારગોચર કરવા માટે આ ઉહાપોહ રૂપ તકે પ્રધાનપદને ભોગવે છે, તેથી આ ઉહાપોહ સમ્યગ્નસારી રીતે વસ્તુ તત્વને નિર્ણય કરાવે છે. અને વ્યભિચાર આદિ દોષ વિના હોવાથી મોહનીયની સાત પ્રકૃતિ એટલે અનંતાનુબંધિ ક્રોધ માન માયા લેભ તથા સમ્યગ મેહનીય, મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મહનીય એ સાત મેહ. નીય પ્રકૃતિને ઉપશમાવીને આત્મામાં સમ્યગદર્શન પ્રગટાવે છે, અને મોક્ષગમન એગ્ય શીધ્ર પ્રવૃત્તિ કરાવે છે, તેથી આમ કહેવાય છે કે –
“શા માવીષાશિવરાતિનgrખૂહ, તથા શાળાत्मनः कर्मणा वियोगो घटत पवमप्यूहत इति ॥" ૨૨
For Private And Personal Use Only