________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬ એવા પ્રકારની મહાન કર્મ બંધની અવસ્થાને બાંધતે ન હોવાથી, એવા આત્માને શાસ્ત્રકાર અપુનબધક કહે છે. એવી રીતે સર્વ પ્રકારે કર્મબંધની ગ્યતાને જ્યારે વિનાશ કરે છે, ત્યારે સર્વ પ્રકારના જન્મ મરણ આધ, વ્યાધિ, વિગેરે દુઃખ એટલે કલેશની હાનિ નાશ) થાય છે. અને આત્મા સર્વ કર્મોના નાશથી પરમ નિર્વાણ એટલે મને પરમાનંદ અનુભવે છે. આમ હોવાથી ઉપર જણાવેલ આત્મા કર્મના સંબંધથી સંસારી, તથા વિરહથી મુક્ત થાય છે, તેવી વાત કઈ તર્કથી ઉપજાવેલી નથી પણ સત્ય અનુપચરિત સિદ્ધ થાય છે. આજે જે વિચાર કરે તેને ઉહા કહેવાય છે. ૧૯૮
આવે આત્મા તથા કર્મ સંબંધને નિશ્ચય થયે તેથી હવે શું કરવું તે જણાવે છે –
एवमूहप्रधानस्य, पायो मार्गानुसारिणः । एतद् वियोगविषयोऽप्येष सम्यक् प्रवर्तते ॥१९९॥
અર્થ –એ પ્રમાણે ઉહા પ્રધાન વિચારણા જેને હોય તે ઘણું કરીને માર્ગનુસારી જ હોય, તે વાત જ ઘટે છે, તેમજ પ્રકૃતિના વિયેગવાળી મેક્ષ પણ વિચાર કરતાં એવી જ રીતે સિદ્ધ થાય છે. ૧૯
વિવેચનઃ–ઉપર જે વસ્તુનું વિવેચન થયું તે વાતથી ભવ્યાત્માને સશુરૂના ઉપદેશ સાંભળવાથી અથવા પિતાને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ને મેહનીયર્મને ક્ષયપશમ ભાવ થવાથી વિચાર કરવાની બુદ્ધિ જાગે છે, તેને
For Private And Personal Use Only