________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩પ
થાયેાગ્ય સબધના અનુસારે પોતાના હેતુ ( નિમિત્ત ) વા "ઉપાદાનરૂપ ભિન્નાભિન્ન હેતુઓની અપેક્ષાથી ફૂલ એટલે કાર્યોની પણ વિચિત્રતા અનેક પ્રકારની માલમ પડે છે. જો માટી એકલીને જ ઘટના હેતુ માનીએ તે સ` ઘટમાં માટીવાલાપણું સામાન્ય ભાવે આવતુ હાવાથી સ ઘટામાં એક આકારપણું આવો જાય, એટલે અભેદ્યતા આવી જાય છે. તેથી અહિં કહેવાનું કે, જેમ ઘટમાં એટલી માટીને કારણે બાહ્ય નિમિત્ત કારણેાને ન માનોએ તે કાર્ય ના અસભવ ધાય છે. તેમજ એકલા બાહ્ય કારણા જ નિમિત્તપણે હાવે છતે, ઉપાદાનરૂપ પરિણામી કારણના વિરહ હાય તે કાચબાના રામની પેઠે કાઈ પણ કાર્યની સિદ્ધિ નજ થાય. તેથી સ્વરૂપ એટલે ઉપાદાન અને અન્ય નિમિત્ત એવા હેતુઓની અભેદ વૃત્તિ યુકત સહાયતાથી ચિત્ર એટલે આત્મજનક સ્વરૂપવાલુ` કા` ઉપજે છે, એમ સ્વીકારવુ જોઈએ. એવી જ રીતે આત્માને સહજ ભાવે સંસિધ્ધ એટલે તેવા પ્રકારની ચેાગ્યતાથી, અનાદિ કાલના પ્રવાહથી લાગેલા કર્મીરૂપ મેલ જે છે તે જીવાત્માઓના પિરણામીક સ્વભાવના હોવે છતે તેવા પ્રકારના કાલ, સ્વભાવ, નિયતિ, ક્રમ અને પુરૂષ પ્રયત્ન એ બાહ્ય તથા અભ્યંતર કારણેાની અપેક્ષા લઇને વિચિત્ર કર્માંના બાંધનારા થાય છે, અને તેવા પ્રકારના પરિણામેથી માંધેલા કના ભેગ કરવા માટે નરક, દેવ, મનુષ્ય, તિર્યંચ વિગેરે પર્યાયને ધારણ કરે છે. એમ સ લાક કહે છે, તેમજ એ વાત અન્ય શાસ્ત્રોમાં પણ પ્રસિધ્ધ છે, આ વૈગ્યતા કે જે ક્રમ ખંધના હેતુ ભૂત છે તે ચેાગ્યતાના જેટલા અંશે નાશ થાય તેટલા અંશે આત્મા
For Private And Personal Use Only