________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૧ કતા આવે છે. જે ઈશ્વરની ઈચ્છાને હેતુતા માનીએ તે રાગદ્વેષપણું ઈશ્વરમાં આવી જાય છે. જો ઈશ્વરને અનુગ્રહ, નિગ્રહ, સર્વત્ર યોગ્યતા અગ્યતા વિના સામાન્ય ભાવે થાય છે, એમ હોય તે તેમાં કોઈ પણ હેતુ વિના બધા કે તે કમથી એક સાથે મુક્ત થવા જોઈએ વા વિના હેતુઓ ધર્મીઓ પણ અધમએની સાથે નરકમાં જ જવા જોઈએ. કારણ કે ઈશ્વરની સર્વ જી પર સરખી કૃપા વા અવકૃપા થાય છે. અથવા સર્વત્ર ઈશ્વરની કૃપા વિના કેઈ પણ હેતુ આપના મત પ્રમાણે બંધ મેક્ષમાં સંભવ નથી. ઈશ્વર સમાન દષ્ટિવાલે છે તે એકને નરક, બીજાને સ્વર્ગ કે મોક્ષને ઉપકાર કે અપકાર નજ કરી શકે, તેથી વિભાગ કર પણ ઉચિત નથી, કારણ કે તેમાં એગ્યતા રૂપ કેઈ નિમિત્ત માનવામાં નથી આવતું. તે માટે કહ્યું છે કે,
" नित्यं सत्त्वमसत्वं वा हेतोरन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां, कादाचित्कत्वसंभवः ।"
- જે પદાર્થોને એકાંતથી નિત્ય માનીએ વા એકાન્તથી અનિત્ય માનીએ તે તેમાં નિત્યતા પક્ષે પદાર્થોનું હવાપણું ને અનિત્યપક્ષે પદાર્થોને અભાવ આવે છે. કારણ કે તેમાં અન્ય હેતુની અપેક્ષાને સંભવ નથી. પણ જે સ્યાદવાદ દષ્ટિ પ્રમાણે વસ્તુઓની અસ્તિતા વા નાસ્તિતામાં હેતુતા માનીએ તે દરેક દ્રવ્યમાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે યથાર્થતા સંભવે છે. એટલે દરેક દ્રવ્ય સ્વદ્રવ્યત્વભાવે સદુ, પરદ્રવ્યતાભાવે અસત, ક્ષેત્રથી અમુક જગ્યાએ અમુક ઘટે છે, તેને અન્ય જગ્યાએ અભાવ,
For Private And Personal Use Only