________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૮ અર્થ:–એ પ્રમાણે આમા તથા પ્રકૃતિ વગેરે સર્વ વસ્તુનું સ્વભાવે પરિણમન થતું હોવાથી પ્રકૃતિના સંબંધ વડે આતમાઓને ભવને વિષે સર્વ ભવની પ્રાપ્તિ થાય તે અવિરૂદ્ધ છે. ૧૬
વિવેચન ––એ પ્રમાણે પ્રકૃતિ એટલે કર્મનું અનેક સ્વભાવત્વ જે ઉપર જણાવ્યું છે તે અપેક્ષાથી થાય છે તેમ જાણવું. એમ પ્રકૃતિના ભેદથી આત્માન અનેક પ્રકારના પરિણામ થાય છે તે યથાર્થ સંગત (સત્ય) જ છે, તેથી સર્વ આત્માઓ જેમાં કર્મબંધની યેગ્યતા રૂપ રાગદ્વેષનું બીજ રહેલું છે તે સર્વ આત્માઓ જે કમરૂપ પ્રકૃતિના સંગે પરિણામના કારણે થાય છે. તેથી કથંચિત ઉપચાર ભાવે વ્યવહારનય વડે એકત્રભાવ આત્મા અને પ્રકૃતિ ગણાય છે, તે કારણે આમાના પર્યાયરૂપ પરિણામનું અને પાણું પણ સિદ્ધ થાય છે, તેથી આત્મા કર્મના પરિણમને ભોગવતે સંસારમાં ભમે છે, વારંવાર ઉંચ નીચ એનિઓમાં ઉપજે છે, અને તેવી ભવ પરંપરાની યેગ્યતારૂપ બીજને જેટલા અંશે ક્ષય થાય એટલે ઉંચત્વને પામતે કેમે કમે અપુન ધક અવસ્થાને ધારણ કરનારો પણ થાય છે. તેથી પ્રકૃતિના એગ્ય સંયોગથી એક અવસ્થાને પામનાર આ સંસારની ભવ પરંપરા કે અપવરૂપ મોક્ષ વિગેરેના લાભને પામે છે. તેમાં જરા પણ વિરોધ નથી આવતું, એટલે સાર એજ સમજવાને કે જીવાત્માને કર્મરૂપ પ્રકૃતિને સંગ રહે ત્યાં સુધી સંસારવાસ છે અને
For Private And Personal Use Only