________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેવાયથી માનવું
૩ર૭ કરીને કર્મરૂપે પરિણાવેલી હેવાથી એક સ્વભાવવાલી દ્રવ્યાર્થિક નયથી એકજ મનાય છે, તે પણ તે પ્રકૃતિ એમાં કોઈ જ્ઞાન શક્તિને રેકે છે, કે દર્શન શક્તિને રેકે છે, કોઈ ચારિત્ર શકિતને રોકે છે, કઈ પ્રકૃતિ સુખનું કારણ થાય છે, તે કઈ દુ:ખનું કારણ થાય છે. કોઈ પાપબંધને હેતુ, કઈ પુન્યબંધનો હેતુ, કોઈ લાંબા આયુષ્ય માટે, કઈ ટુંકા આયુષ્ય માટે આમ એ પ્રકૃતિએ જુદા જુદા કાર્યોને હેતુ બનતી હોવાથી પર્યાયાર્થિક નયથો ભેદવાળી પણ ગણાય છે. આમ જેકે પ્રકૃતિને ભેદ માનીએ, તે પણ આત્માથી આત્મ પરિણામ અભિન્ન હેવાથી, અને ભિન્ન થતું ન હોવાથી એકજ સ્વરૂપ આત્માનું દ્રવ્યાક નયથી માનવું. પણ જે આત્માને પ્રકૃતિથી
એકાંત અભિન્ન જ માનીએ તે કઈ આત્મા કદાપિ પણ મુકત જ ન થાય. અને તેવી જ રીતે આ માથી કર્મદલ લિન હેવાથી જે આત્માને હેતુ વિના ચેટી જતા હોય તે મુકત આભાએ પુન: સંસારમાં પડી જાય. તેમજ તેવા પ્રકારની યોગ્યતા વિના કર્મ સર્વથા આત્માથી એકદમ બિન થાય તે સંસારી આત્મા મુકત પણ થઈ જાય, આમ જે એકાંતે કર્મરૂપ પ્રકૃતિને ભેટ સ્વરૂપ વા અભેદ સ્વરૂપ માનીએ તે અનેક દેષ આવી જાય છે, માટે આત્મ સ્વરૂપ કે પ્રકૃતિનું સ્વરૂપ કદાપિ ન્યાય મુદ્રાને ત્યાગ કરતું નથી. ૧૯૫
एवं च सर्वस्तधोगा-दयमात्मा तथा तथा । भवे भवेदतः सर्व-प्राप्तिरस्याविरोधिनी॥१९६॥
છે કઈ
For Private And Personal Use Only