________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૬ "न ह्यभिन्ने हेतौ क्वचिदपि फलमेद उपपद्यते इति"
જ્યાં હેતુઓને ભેદ ન હોય ત્યાં કદાપિ પણ ફલને ભેદ ન હોય, એવું અવશ્ય પ્રત્યક્ષ અનુભવાય છે, તેથી એમ અવશ્ય સમજવું કે આ કર્મ રૂપ પ્રકૃતિઓનો અનેકાંત રૂપ સ્વાવાદ દષ્ટિથી વિચારતાં અપેક્ષાએ ભેદ પણ મનાય છે, પણ એકાંતથી ભેદ નથી. તેના મેગે આત્માના પરિણામ પણ કથંચિત્ ભિન્ન પ્રકારના પણ દેખાય છે, એમ અપેક્ષાએ ભેદત્વ વા અભેદત્વ ભિન્ન દષ્ટિથી અનુભવાય છે, એટલે અપેક્ષા દષ્ટિથી અનુભવાય છે, પણ એકાન્તથી ભેદ રૂપે છે કે અભેદરૂપે છે એમજ પ્રકૃતિમાં કે આત્મામાં મનાતું નથી. માટે ન્યાય મુદ્રાને અનુસાર વિચારતાં એજ સત્ય જણાય છે. એટલે અહીં સત્ય, તર્ક, હેતુવાદ પૂર્વક સાધ્યની સિદ્ધિ થાય, તેવી રીતે ન્યાય મુદ્રા એટલે હેતુવાદથી વિચાર કરવા વડે પરવાદીએએ આપેલા દોષનું ખંડન કરીને, સત્ય નિર્ણય કરી વસ્તુ તત્ત્વની યથાર્થ સિધ્ધિ કરાય છે. તેવી જાય રાજાની મુદ્રારૂપ આજ્ઞા પરવાદી એટલે એકાંતથી વસ્તુ નિત્ય જ છે કે અનિત્ય જ છે, એવી વાયડા દર્શનકારોની સિદ્ધિએની આજ્ઞાને નષ્ટ કરીને યથાર્થ વસ્તુ સ્વભાવને પ્રગટ કરવાથી પૂજ્ય વીતરાગ પરમાત્મા મહાવીર દેવ પ્રણીત આગમને અનુસરે વતું સ્વરૂપનું પ્રતિપાદન કરવું તે ન્યાયમુદ્રા કહેવાય છે, તે ન્યાય મુદ્રાને અનુસાર વિચારતાં કમરૂપ પ્રકૃતિ જે પુગલ પરમાણુથી બનેલી હેવાથી, અને આત્માએ તેવી ગ્યતા વડે શુભાશુભ પરિણામથી ગ્રહણ
For Private And Personal Use Only